અમદાવાદ બાદ મહેસાણામાં પણ હિટ એન્ડ રનમાં એકનું મોત,

અમદાવાદ બાદ મહેસાણામાં પણ હિટ એન્ડ રનમાં એકનું મોત, રાજ્યમાં એક પછી એક હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે, રાજ્યમાં બેફામ બનેલા નબીરાઓ દ્વારા રફતારનો કેર નથી અટકી…

મહેસાણમાં વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 1.5 લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવાયું

મહેસાણમાં વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 1.5 લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવાયું મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 1.5 લાખથી વધુ રુદ્રાક્ષમાંથી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. વાળીનાથ ધામનાં…

છેલ્લા ૨૬ વર્ષથી વિસનગર પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં નાસતા- ફરતા આરોપીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કોડ,મહેસાણા

મહેસાણા જિલ્લાના વિસનગર પંથકની યુવતીને 26 વર્ષ અગાઉ ઊંઝાના ભુણાવ ગામનો યુવક ભગાડી ગયો હતો.જે અંગે ફરિયાદ નોંધાઇ હતી.જે કેસમાં મહેસાણા પેરોલ ફ્લો ટીમના પોલીસ કર્મીઓને આ કેસ મામલે હિટ…

વાલમ (વિસનગર-મહેસાણા)ની મૃતક દીકરીની માતાને ‘ગ્લોબલ વણકર સમાજ-કેનેડા’ દ્વારા રૂ. ૫૦,૦૦૦ની રોકડ સહાય.

.ભારતથી હજારો માઈલ દૂર વસતા દલિત યુવામિત્રોના સંગઠન ‘ગ્લોબલ વણકર સમાજ-કેનેડા’ દ્વારા, વાલમની દલિત સમાજની દીકરી સ્વ. નિશા ભાવેશભાઇ મકવાણા (જેની રીક્ષાચાલકે અપહરણ કરી હત્યા કરી હતી), તેના ગરીબ પરિવારને…

કડી તાલુકાના બલાસર ગામે દારૂની હેરાફેરી કરતા ઈસમો ઝડપી લેતી, મહેસાણા પેરોલ ફ્લો સ્કોડ

કડી તાલુકાના બલાસર ગામે દારૂની હેરાફેરી ચાલી રહી હતી. જે હકીકત મહેસાણા પેરોલ ફ્લો સ્કોડના ને મળતા અધિકારીઓએ મહેસાણા પેરોલ ફ્લો સ્કોડે માણસો કડી ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.…