પાલનપુરમાં ગરબા જોઈ પરત ફરતા ત્રણ યુવકનું મોતપેટા ફોર્ચ્યુનરમાં દારૂની બોટલ પડી હોવાનો વીડિયો વાઈરલa

Views: 68
0 0
Spread the love

Read Time:2 Minute, 25 Second

પાલનપુરમાં ગરબા જોઈ પરત ફરતા ત્રણ યુવકનું મોત
પેટા ફોર્ચ્યુનરમાં દારૂની બોટલ પડી હોવાનો વીડિયો વાઈરલ

બનાસકાંઠા


ફોર્ચ્યુનર કારના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા ત્રણ યુવકોના મોત નિપજ્યા છે, જ્યારે એક યુવક ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ફોર્ચ્યુનગર કારના આગળના ભાગ અને મોટરસાયકલના ફૂરચા નીકળી ગયા હતા. અકસ્માતગ્રસ્ત કારમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઘાડા ગામના મહીપતસિંગ વાઘેલા, પંકજસિંગ વાઘેલા, યોગેન્દ્રસિંગ વાઘેલા અને મહાવીરસિંગ વાઘેલા નામના યુવકો પોતાનું મોટરસાયકલ લઈને ધાનેરાના ખીમંત ગામે ગરબા જોવા માટે ગયા હતા. ચારેય મિત્રો રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગરબા જોઈને પરત પોતાના ગામ ધાડા જઈ રહ્યા હતા ત્યારે ખીમંત ગામના ઉમેદપુરાના પાટીયા પાસે સામેથી આવી રહેલી ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારતા રસ્તા પર મરણચીંસો ગુંજી ઉઠી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
મૃતકોના નામ મહીપતસિંગ ભજુસિંગ વાઘેલા પંકજસિંગ ધારૂસિંગ વાઘેલા યોગેન્દ્રસિંગ વીજુસિંગ વાઘેલા
ઈજાગ્રસ્ત મહાવીરસિંહ દાદુસિંગ વાઘેલા
ફોર્ચ્યુનગરના ચાલકે 200 મીટર સુધી બાઈકને ઢસક્યું પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેલા ફોર્ચ્યુનગરના ચાલકે મોટર સાયકલને અડફેટે લઈને 200 મીટર સુધી ઢસડ્યું હતું. મોટરસાયકલ પર સવાર મહાવીરસિંહ નામનો યુવક ફેંકાય ગયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકો મોટર સાયકલ સાથે જ ઢસડાયા હતા અને લોહીલુહાણ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
  • Related Posts

    વડાલી ગામે ઓનલાઈન પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો 2 શખ્સનું મોત, 2 વ્યક્તિ ધાયલ

    Spread the love

    Spread the love           વડાલી ગામે ઓનલાઈન પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો 2 શખ્સનું મોત, 2 વ્યક્તિ ધાયલ સાબરકાંઠાસાબરકાંઠા વડાલી ગામે ઓનલાઈન એક પાર્સલમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું મોત થયુ હતુ. અન્ય…


    Spread the love

    સાંબરકાઠામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નહી

    Spread the love

    Spread the love           સાંબરકાઠામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી, કોઈ જાનહાની નહીસાબરકાઠાસાંબરકાઠામાં પાણપુર પાટિયા પાસે આવેલી ભંગારના ગોડાઉનમાં ભયકર આગ લાગી હતી. આ આગ એટલી વિકરાટ હતી કે તેના ધુમાડા દૂર દૂર…


    Spread the love

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદ: ૮.૭૦ કરોડના એમ્બરગ્રીસ (વ્હેલની ઉલ્ટી) સાથે ૪ શખ્સો ઝડપાયાઝોન-૭ LCB દ્વારા સરખેજ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી

    • By admin
    • November 30, 2025
    • 6 views
    અમદાવાદ: ૮.૭૦ કરોડના એમ્બરગ્રીસ (વ્હેલની ઉલ્ટી) સાથે ૪ શખ્સો ઝડપાયાઝોન-૭ LCB દ્વારા સરખેજ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી

    એક તરફ ACBના જાગૃતિના બોર્ડ, તો બીજી તરફ F ટ્રાફિક પોલીસની ‘દિવાળી ઉઘરાણી’નો વીડિયો વાયરલ

    • By admin
    • October 16, 2025
    • 21 views
    એક તરફ ACBના જાગૃતિના બોર્ડ, તો બીજી તરફ F ટ્રાફિક પોલીસની ‘દિવાળી ઉઘરાણી’નો વીડિયો વાયરલ

    અમદાવાદ DCP ઝોન 1 ની હદ માં આવતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જેપી ની ચાલી ની અંદર ચાલતા દેશી દારૂ ના સ્ટેન્ડ નો વિડીયો વાયરલ

    • By admin
    • October 10, 2025
    • 15 views
    અમદાવાદ DCP ઝોન 1 ની હદ માં આવતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જેપી ની ચાલી ની અંદર ચાલતા દેશી દારૂ ના સ્ટેન્ડ નો વિડીયો વાયરલ

    અમદાવાદના DCP ઝોન 2 ની સહરાણીય અને ઉમદા કાર્યવાહી

    • By admin
    • October 10, 2025
    • 23 views
    અમદાવાદના DCP ઝોન 2 ની સહરાણીય અને ઉમદા કાર્યવાહી

    ડી.સી.પી. ઝોન-2ની કડક કાર્યવાહી: સપ્ટેમ્બરમાં ગુનાખોરીની કમર તોડી, ₹14.73 લાખનો મુદ્દામાલ કબજે

    • By admin
    • October 10, 2025
    • 12 views
    ડી.સી.પી. ઝોન-2ની કડક કાર્યવાહી: સપ્ટેમ્બરમાં ગુનાખોરીની કમર તોડી, ₹14.73 લાખનો મુદ્દામાલ કબજે

    અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની સફળતા: બિહારના હત્યાના આરોપીને ઝડપી પાડ્યો

    • By admin
    • September 21, 2025
    • 28 views
    અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની સફળતા: બિહારના હત્યાના આરોપીને ઝડપી પાડ્યો