સાસુ અને થનાર જમાઈની પ્રેમ કહાનીમાં મોટો ધડાકો, દીકરીએ કહ્યું – મારી માં જ મારી….

સાસુ અને જમાઈની પ્રેમકથા આજકાલ હેડલાઇન્સ બનાવી રહી છે. આશ્ચર્યજનક કિસ્સામાં એક મહિલા પોતાની દીકરીના થનાર વરરાજા સાથે લગ્નના થોડા દિવસો પહેલાં જ ગાયબ થઈ ગઈ. મહિલા અને તેના થનાર…

મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર શખ્સોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર શખ્સોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર રવિવારે સવારે ગોળીબાર કરનારા શંકાસ્પદ શૂટરોને બતાવતા હોવાના એક સીસીટીવી ફૂટેજ ઓનલાઈન સામે…

લોરેન્સના ભાઈએ લીધી સલમાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી

લોરેન્સના ભાઈએ લીધી સલમાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…

સોનાનો ભાવ પ્રથમ વખત ₹71,000 પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયા

સોનાનો ભાવ પ્રથમ વખત ₹71,000 પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો સોનાના ભાવ સોમવારે લાઈફટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા, કારણ કે એમસીએક્સ પર સોનાના કોન્ટ્રેક્ટ્સ 10 ગ્રામ દીઠ ₹71,080ની ઉચ્ચ સપાટીએ…

બિહારમાં સુપોલ નદી ઉપર પુલનો સ્લેબ પડતા 40 કરતા વધારે મંજૂરો દટાયા

બિહારમાં સુપોલ નદી ઉપર પુલનો સ્લેબ પડતા 40 કરતા વધારે મંજૂરો દટાયા બિહારબિહારમાં આજે સવારે સુપોલમાં નદી ઉપર નવો પુલ બની રહ્યો હતો ત્યા અચાનક પુલનો સ્લેબ તૂટી પડ્યો ત્યા…

જાણો શું છે CAA?

જાણો શું છે CAA? ● બહારના દેશોમાંથી ભારત આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો છે CAA ● પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમોને ભારતની નાગરિકતા મળી શકશે ● હિંદુ, સિખ, બૌદ્ધ,…

ડીઆરડીઓએ મેડ ઈન ઈન્ડિયા અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું

ડીઆરડીઓએ મેડ ઈન ઈન્ડિયા અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું : પીએમ મોદીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જાહેરાત કરી કે DRDOના વૈજ્ઞાનિકોએ મિશન દિવ્યસ્ત્ર હેઠળ સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ…

ભારતીય અવકાશયાત્રીનો લોગો આજે લૉન્ચ થયો, તસ્વીર સામે આવી

ભારતીય અવકાશયાત્રીનો લોગો આજે લૉન્ચ થયો, તસ્વીર સામે આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરતી વખતે ભારતીય અવકાશયાત્રીના લોગોનું અનાવરણ કર્યું. વડાપ્રધાન મોદીએ…

યુવા બબીતા ફોગટની ભૂમિકા ભજવનાર ‘દંગલ’ અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે અવસાન થયુ

યુવા બબીતા ફોગટની ભૂમિકા ભજવનાર ‘દંગલ’ અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે અવસાન થયું આમિર ખાન અભિનીત ફિલ્મ ‘દંગલ’માં યુવા બબીતા ફોગટની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે…

RBIની કાર્યવાહી બાદ 2 દિવસમાં Paytmના શેરમાં 40%નો ઘટાડો, રોકાણકારોને આશરે ₹17,500 કરોડનું નુકસાન

RBIની કાર્યવાહી બાદ 2 દિવસમાં Paytmના શેરમાં 40%નો ઘટાડો, રોકાણકારોને આશરે ₹17,500 કરોડનું નુકસાન પેટીએમના શેરમાં ગુરુવારે 20%ના ઘટાડા બાદ શુક્રવારે સવારે 20% શેર તૂટ્યા છે. સ્ટોક હવે ₹487 પર…

You Missed

અમદાવાદ: ૮.૭૦ કરોડના એમ્બરગ્રીસ (વ્હેલની ઉલ્ટી) સાથે ૪ શખ્સો ઝડપાયાઝોન-૭ LCB દ્વારા સરખેજ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી
એક તરફ ACBના જાગૃતિના બોર્ડ, તો બીજી તરફ F ટ્રાફિક પોલીસની ‘દિવાળી ઉઘરાણી’નો વીડિયો વાયરલ
અમદાવાદ DCP ઝોન 1 ની હદ માં આવતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જેપી ની ચાલી ની અંદર ચાલતા દેશી દારૂ ના સ્ટેન્ડ નો વિડીયો વાયરલ
અમદાવાદના DCP ઝોન 2 ની સહરાણીય અને ઉમદા કાર્યવાહી
ડી.સી.પી. ઝોન-2ની કડક કાર્યવાહી: સપ્ટેમ્બરમાં ગુનાખોરીની કમર તોડી, ₹14.73 લાખનો મુદ્દામાલ કબજે
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની સફળતા: બિહારના હત્યાના આરોપીને ઝડપી પાડ્યો