
Read Time:44 Second
લોરેન્સના ભાઈએ લીધી સલમાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, સલમાન અમે તને ટ્રેલર બતાવવા માટે આ ફાયરિંગ કર્યું છે. આ અમારી પ્રથમ અને છેલ્લી ચેતવણી છે. આ પછી ફક્ત ઘર પર ગોળીઓ નહીં ચાલે. તે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલને ભગવાન માન્યા છે. અમે તેના નામના 2 કૂતરા પાળ્યા છે.