દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠા પરથી ₹44.85 લાખની કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો
દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠા પરથી ₹44.85 લાખની કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો દેવભૂમિ દ્વારકાના શાંતિનગર ખાતે દરિયાકાંઠા નજીકથી ₹44.85 લાખની કિંમતનો 897 ગ્રામ ચરસનો બિનવારસી જથ્થો પોલીસે કબ્જે કર્યો…