
Read Time:1 Minute, 9 Second
– સાબરડેરીના ચેરમેન પદે શામળ પટેલની વરણી
– વાઈસ ચેરમેન પદે ઋતુરાજ પટેલ ચૂંટાયા
હિંમતનગર
હિંમતનગર ખાતે સાબરડેરીના ચેરમેન પદે શામળ પટેલની વરણી કરવામાં આવી છે. અને વાઈસ ચેરમન પદે રૂતુરાજ પટેલની ચૂટાયા છે. જેને લઈને બનાસડેરી ખાતે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.સાબરડેરી ખાતે ગત માર્ચમાં યોજાયેલી ચૂંટણીમાં શામળ પટેલની વરણી કરવામાં આવી છે. તેમને ફરી ત્રીજી વખત સાબરડેરીના ચેરમેન પદનું સંભાળશે. જ્યારે આજે વાઈસ ચેરમેન પદની ચૂંટણી યોજવામાં આવી હતી. ત્યારે વાઈસ ચેરમેન પદે રૂતુરાજ પટેલ ચૂટાયા છે. જેને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રેરિત 15 બેઠકો બિન હરીફ થઈ હતી. તેમાં શામળ પટેલ ચેરમેન પદે માટે જીત મેળવી છે. અને સખત ત્રીજી વખત શામળ પટેલ ચેરમેન પદ યથાવત રાખશે.