કલોલ નું સાંતેજ પોલીસ સ્ટેશન બન્યું ક્રાઇમ નું હબ ???

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામમાં ક્ષર્મજીવી વસાહતમાંથી 13 વર્ષના સગીરે શિવશક્તિ હોસ્પિટલ ની બાજુમાં બંધ પડી રહેલી કંપનીમાં જઈ તે 3 વર્ષ ની દીકરીને 8ફુટ ઊંચે થી ફેકી દીધી…

છેલ્લા ૨૬ વર્ષથી વિસનગર પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં નાસતા- ફરતા આરોપીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કોડ,મહેસાણા

મહેસાણા જિલ્લાના વિસનગર પંથકની યુવતીને 26 વર્ષ અગાઉ ઊંઝાના ભુણાવ ગામનો યુવક ભગાડી ગયો હતો.જે અંગે ફરિયાદ નોંધાઇ હતી.જે કેસમાં મહેસાણા પેરોલ ફ્લો ટીમના પોલીસ કર્મીઓને આ કેસ મામલે હિટ…

દાણીલીમડા ખાનગી ટ્યુશન ના શિક્ષક કે 16 વર્ષની વિધાર્થીની ને હવસ નો શિકાર બનાવી

દાણીલીમડા મા રહેતા પરિવાર ની દીકરી ખાનગી ટ્યુશન કરતી 16 વર્ષની વિધાર્થીની ને શિક્ષક એ પોતાના હવસનો ભોગ બનાવી હતી. તે પોતાના મા બાપ ને પણ કહી શક્તિ નહોતી કેમ…

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના વિવાદમાં બે દલિત ભાઈ-બહેનોની હત્યામાં કથિત સંડોવણી બદલ પાંચ લોકોની ધરપકડ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના વિવાદમાં બે દલિત ભાઈ-બહેનોની હત્યામાં કથિત સંડોવણી બદલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, એમ એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.ચૂડા તાલુકાના સમઢીયાળા ગામમાં બુધવારે સાંજે…

દુબઇથી સોનાની દાણચોરી કરતા વ્યકિત તથા સોનીની ધરપકડ કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ. વી.આર.ગોહિલ તથા હે.કો. ભવાનીસિંહ હરૂભા તથા પો.કો. કુલદીપસિંહ બળદેવસિંહ તથા પો.કો. રવિરાજસિંહ મહિપતસિંહ દ્વારા સોનાની દાણચોરી કરતાં આરોપી…(૧) જીગ્નેશ ઉર્ફે જીગર સન/ઓફ ભીખાભાઈ…

રાજકોટ શહેર ના પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશન ના હેડ કોનસ્ટેબલ કલ્પેશભાઈ ચાવડા લાંચ લેતા ઝડપાયા

ફરીયાદીના દીકરા વિરુધ્ધ પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહન ચોરીના ગુનામાં કાગળો હળવા કરવાના તથા હેરાન નહિ કરવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂ.૧૦,૦૦૦/- ની માગણી કરી રક્ઝકના અંતે રૂ.૮૦૦૦/-…

ગાંધીનગર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોના સાયલેન્સર ચોરીના ૪ ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે જાડેજાની ટીમના પો.સ.ઇ. જે.આર.બલાત તથા એ.એસ.આઇ. ભગવાનભાઇ મસાભાઇ, એ.એસ.આઇ. કિરીટસિંહ હરીસિંહ દ્વારા સાયલેન્સર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી મોહમદ જરફાન ઉર્ફે જકવાન ઉર્ફે જરાર સન/ઓફ…

નરોડા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ

એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સપેકટર યું.એચ.વસાવા ના માર્ગદર્શન આધારે અ.મ.સ.ઇ. અખ્તરહુસેન જલાલુદિન નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે નરોડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા…

ભીડભાડમાં નજર ચૂકવી રાહદરીઓના મોબાઇલ ફોનોની ચોરી કરતી ગેંગના ૫ વ્યકિતને પકડી મોબાઇલ ચોરીના ૨ ગુનઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઈ.શ્રી એમ.એમ.ગઢવી તથા હે.કો.મેરૂભાઈ નાગજીભાઈ, પો.કો. હાર્દિકસિંહ જયંતીલાલ દ્વારા મોબાઇલ ચોરી કરતા આરોપી..(૧) વિશાલકુમાર બબલુભાઇ ચૌધરી ઉ.વ.૨૨ રહે. છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે…

એક દેશી બનાવટનો તમંચો તથા બે જીવતા કારતૂસ સાથે એક વ્યકિત ઝડપી લેતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઈ જી.આર.ભરવાડની ટીમના હે.કો. રોહિતસિહ દ્વારા ગેર કાયદેસર હથિયાર રાખતાં આરોપી રાહુલ સુધિરકુમાર ત્રિપાઠી ઉ.વ.૨૮ રહે. એફ/૫, સુખી સંસાર એપાર્ટમેન્ટ વિરાટનગર ઓઢવ અમદાવાદ શહેર…

You Missed

અમદાવાદ: ૮.૭૦ કરોડના એમ્બરગ્રીસ (વ્હેલની ઉલ્ટી) સાથે ૪ શખ્સો ઝડપાયાઝોન-૭ LCB દ્વારા સરખેજ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી
એક તરફ ACBના જાગૃતિના બોર્ડ, તો બીજી તરફ F ટ્રાફિક પોલીસની ‘દિવાળી ઉઘરાણી’નો વીડિયો વાયરલ
અમદાવાદ DCP ઝોન 1 ની હદ માં આવતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જેપી ની ચાલી ની અંદર ચાલતા દેશી દારૂ ના સ્ટેન્ડ નો વિડીયો વાયરલ
અમદાવાદના DCP ઝોન 2 ની સહરાણીય અને ઉમદા કાર્યવાહી
ડી.સી.પી. ઝોન-2ની કડક કાર્યવાહી: સપ્ટેમ્બરમાં ગુનાખોરીની કમર તોડી, ₹14.73 લાખનો મુદ્દામાલ કબજે
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની સફળતા: બિહારના હત્યાના આરોપીને ઝડપી પાડ્યો