અમદાવાદથી ઈન્દોર જતી લકઝરી બસને ભયકર અકસ્માત, 9 ગંભીરપેટા- 28 મુસાફરો ઘાયલ

Views 55

અમદાવાદ

અમદાવાદ થી ઈન્દોર જતી બસને ભયકર અકસ્માત થયો હતો. બસ ટ્રકની પાછળ અથડાતા અંદર બેઠેલા મુસાફરો 28 જેટલા ઘાયલ અને 9 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી. તે તમામને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને પોલીસ દ્વારા કાયદેસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શિયાળાની સવારે ધુુમ્મસ ભર્યુ વાતાવણ હોવાના કારણે રસ્તા ઉપર ચાલી રહેલા કે ઉભા રહેલા વાહનો દેખાતા હોતા નથી.અને તેનુ પરિણામ ભયકર આવે છે. બસ આવો એક બનાવ અમદાવાદ ઈન્દોર હાઈવ પર બન્યો હતો. આજે વહેલી સવારે અમદાવાદથી નિકળીને ઈન્દોર જઈ રહેલી બસને ભયંકર અકસ્માત થયો હતો. તેવામાં ભથવાડા ગામ પાસે બસ પહોંચતા ત્યા ટ્રક જે રસ્તા વચ્ચે ઉભો હતો. ડ્રાઈવરને ટ્રકના દેખાતા ટ્રકની પાછળ ઘુસી ગયો હતો. અને બસમાં બેઠેલા 28 મુસાફરોને ધાયલ થયા હતા. અને 9 જેટલા મુસાફરોને ગંભીર રીતે ધાયલ થયા હતા. તે તમામને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વહેલી સવારે અકસ્માત એટલો જોરદાર હતો કે તેનો અવાજ દુર દુર સુધી આવતો હતો.અને અકસ્માત થતા અાસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અને બસમા રહેલા મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી હતી. અને પોલીસ અને એમ્બ્યુલસને ફોન કરીને માહિતી આપી હતી.

અકસ્માતમાં ધાયલ અને ગંભીર થયલા મુસાફરોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. અને પોલીસ દ્વારા બસનો ડ્રાઈવર દારૂ પીને બસ ચલાવતો ન હતો તેની તપાસ પણ કરવામાં આવશે.

અહેવાલ :: રાહુલ દેસાઈ

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

  • Related Posts

    ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત

              ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત ડીસા (બનાસકાંઠા): બનાસકાંઠા LCB (સ્થાનિક ગુના શોધક શાખા)એ ડીસા તાલુકાના મહાદેવીયા ગામમાં ચાલતા બનાવટી ચલણી નોટોના…

    અધિકારીએ કર્યું અપમાન તો શરૂ કરી UPSCની તૈયારી

              આખરે, તમે તો માત્ર એક કોન્સ્ટેબલ જ છો…” -આ શબ્દો હતા જે ઉદય કૃષ્ણ રેડ્ડીના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ બની ગયા. ઉદય ક્રિષ્ના રેડ્ડી, જે આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના એક નાનકડા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદ: ૮.૭૦ કરોડના એમ્બરગ્રીસ (વ્હેલની ઉલ્ટી) સાથે ૪ શખ્સો ઝડપાયાઝોન-૭ LCB દ્વારા સરખેજ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી

    • By admin
    • November 30, 2025
    • 11 views
    અમદાવાદ: ૮.૭૦ કરોડના એમ્બરગ્રીસ (વ્હેલની ઉલ્ટી) સાથે ૪ શખ્સો ઝડપાયાઝોન-૭ LCB દ્વારા સરખેજ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી

    એક તરફ ACBના જાગૃતિના બોર્ડ, તો બીજી તરફ F ટ્રાફિક પોલીસની ‘દિવાળી ઉઘરાણી’નો વીડિયો વાયરલ

    • By admin
    • October 16, 2025
    • 24 views
    એક તરફ ACBના જાગૃતિના બોર્ડ, તો બીજી તરફ F ટ્રાફિક પોલીસની ‘દિવાળી ઉઘરાણી’નો વીડિયો વાયરલ

    અમદાવાદ DCP ઝોન 1 ની હદ માં આવતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જેપી ની ચાલી ની અંદર ચાલતા દેશી દારૂ ના સ્ટેન્ડ નો વિડીયો વાયરલ

    • By admin
    • October 10, 2025
    • 20 views
    અમદાવાદ DCP ઝોન 1 ની હદ માં આવતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જેપી ની ચાલી ની અંદર ચાલતા દેશી દારૂ ના સ્ટેન્ડ નો વિડીયો વાયરલ

    અમદાવાદના DCP ઝોન 2 ની સહરાણીય અને ઉમદા કાર્યવાહી

    • By admin
    • October 10, 2025
    • 29 views
    અમદાવાદના DCP ઝોન 2 ની સહરાણીય અને ઉમદા કાર્યવાહી

    ડી.સી.પી. ઝોન-2ની કડક કાર્યવાહી: સપ્ટેમ્બરમાં ગુનાખોરીની કમર તોડી, ₹14.73 લાખનો મુદ્દામાલ કબજે

    • By admin
    • October 10, 2025
    • 16 views
    ડી.સી.પી. ઝોન-2ની કડક કાર્યવાહી: સપ્ટેમ્બરમાં ગુનાખોરીની કમર તોડી, ₹14.73 લાખનો મુદ્દામાલ કબજે

    અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની સફળતા: બિહારના હત્યાના આરોપીને ઝડપી પાડ્યો

    • By admin
    • September 21, 2025
    • 30 views
    અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની સફળતા: બિહારના હત્યાના આરોપીને ઝડપી પાડ્યો