પ્રતિબંધિત આતંકી સંગઠન અલ કાયદા (AQ) ના સભ્યો અને ગેરકાયદેસર રીતિ ભારત મા રહી અલ કાયદા નો પ્રચાર-પ્રસાર તેમજ ફંડ એકત્રિત કરી રહેલ ત્રણ બાંગ્લાદેશી ઈસમોને પકડી પાડતી ગુજરાત એ ટી એસ.

ગુજરાત એ.ટી.એસ.ને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અ લ કાયદા (AQ) માં રહી અલ-કાયદાનો પ્રચાર-પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરી રહેલ ચાર બાંગલાદેશી ઈસમો નામે સોબ મીયાં, આકાશમાન. મુન્નાખાન તથા અબ્દુલ લતિફનાઓ…