ગુજરાત પોલીસને આધુનિક સુવિધા: ગાંધીનગર ખાતે ‘ડાયલ ૧૧૨’ પ્રોજેક્ટનું લોકાર્પણ
ગુજરાત પોલીસને આધુનિક સુવિધા: ગાંધીનગર ખાતે ‘ડાયલ ૧૧૨’ પ્રોજેક્ટનું લોકાર્પણ ગાંધીનગર: ગુજરાત પોલીસ દળને વધુ સુદૃઢ અને આધુનિક બનાવવા માટે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્દહસ્તે આજે ગાંધીનગર ખાતે…
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોર નું આજે વહેલી સવારે થયું અવસાન
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોર નું આજે વહેલી સવારે થયું અવસાન ગાંધીનગર 74 વર્ષનાં શંભુજી ઠાકોર લાંબા સમયથી બીમાર હતા તેમના નિવાસ્થાનથી અંતિમયાત્રા સેક્ટર 30 ના અંતિમધામ નીકળશેગુજરાતનાં…
અમિત શાહે ગાંધીનગર ખાતે હીરામણી હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ
અમિત શાહે ગાંધીનગર ખાતે હીરામણી હોસ્પિટલનું લોકાર્પણ કર્યુગાંધીનગર ગાંધીનગર ખાતે આવેલી હીરામણી હોસ્પિટલમાં અમિત શાહે લોકાર્પણ કર્યુ હતુ. આ હોસ્પિટલ 50 કરોડના ખર્ચે બનેલી છે. અને અમિત શાહે આજે અડાલજ…
ગાંધીનગર ખાતે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ
ગાંધીનગર ખાતે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલગાંધીનગરગાંધીનગર ખાતે આવેલું પીપળજ ગામ પાસે દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાના પગના નિશાન દેખાતા વન વિભાગના કર્મચારીઓ સર્ચ ઓપરેશન…
ગાંધીનગર ના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન PI યુ.એસ. પટેલ ની કાબીલે તારીફ કામગીરી
સઇજ ગામની સીમ CTF KALOL ONGC પાસે આવેલ બાવળની ઝાડીમાંથી વિદેશીદારૂની નાની મોટી કાચની બોટલો નંગ – ૨૭૩ કિંમત રૂ.૪૧,૮૮૦/- ની પકડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કલોલ તાલુકા પોલીસ ગાંધીનગર…
લૂંટેરી દુલ્હન ગેંગ: રૂપાલ અને રાંધેજા ગામના 3 યુવાનો 10 લાખમાં છેતરાયા
ત્રણ લૂંટેરી દુલ્હન સહિત પાંચ શખ્સની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ : વચેટીયાની ભૂમિકા અદા કરનાર શખ્સ ભૂગર્ભમાં ઉતરી ગયો લગ્નવાંચ્છું યુવાન સાથે લગ્નના સાત ફેરા ફરી લૂંટેરી દુલ્હન સહિતની ગેંગ…
ગાંધીનગરમાં ઈનોવાએ ટક્કર મારતા રિક્ષા સવાર મહિલાનું માથું ધડથી અલગ થઈને 15 ફૂટ દુર ફંગોળાયું
ગાંધીનગરમાં ઈનોવાએ ટક્કર મારતા રિક્ષા સવાર મહિલાનું માથું ધડથી અલગ થઈને 15 ફૂટ દુર ફંગોળાયું ગાંધીનગરના દહેગામ-રખીયાલ રોડ પર ઈનોવા કારે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો, જેમાં રિક્ષા સવાર મહિલાનું…
ગૌ હત્યાના કૃત્યને અંજામ આપનાર ગેંગને ઝડપી પાડતી કલોલ તાલુકા પોલીસ
કલોલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં ગૌ હત્યાના કૃત્યને અંજામ આપનાર ગેંગને ઝડપી પાડતી કલોલ તાલુકા પોલીસ કલોલ તાલુકાના પોલીસ ઇન્સ્પેકટર યુ.એસ.પટેલ દ્વારા કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌ હત્યાની ગેર કાયદેસર…
અમિતશાહ આજથી ગાંધીનગર લોકસભા બેઠક પરથી પ્રચાર શરૂઆત કરી
અમિતશાહ આજથી ગાંધીનગર લોકસભા બેઠક પરથી પ્રચાર શરૂઆત કરી અમદાવાદ અમદાવાદમાં આજે અમિત શાહ 2024નું ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્ય. અમદાવાદમાં હનુમાન મંદિરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. અને તમામ ધારાસભ્ય અને…
ભાજપ ડરનો દંડો બતાવી અને લાલચ આપી અમારા નેતાઓ તોડે છે: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
ભાજપ ડરનો દંડો બતાવી અને લાલચ આપી અમારા નેતાઓ તોડે છે: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ નર્મદાના રાજપીપળા ખાતેથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું, “ભાજપ ડરનો દંડો બતાવે…