
નવરાત્રીને લઈને બજરંગદળ દ્વાર ખાસ મેરા ભાઈ હેલ્પ લાઈન ચાલુ કરવામાં આવી
– હેલ્પલાઈન દ્વારા ફક્ત 10 મિનિટમાં બજરંગદળ દ્વારા સુરક્ષા પુરી પાડશે
અમદાવાદ
ગુજરાતમાં આજથી નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે. રાત્રે ગરબા ગાવા જતા છોકરીઓ માટે બજરંગદળ દ્વારા એક ખાસ નંબર જાહેર કરવામાં આવ્યો છે. તે નંબરમાં બેને રાત્રના સમયમાં મુશ્કેલીમાં મુકાશે તો તેમને મદદ માટે ફક્ત 10 મિનીટમાં બંજરગદળના લોકો તે ઘટના સ્થળ પર પહોંચીને તેમની મદદ કરશે.ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં નવરાત્રિને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. અને રાત્રના મોટા સુધી ગરબા ચાલુ રહેવાના છે. જેથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ આપણને જોવા મળશે જેથી કરીને લોકોમાં ભય મુક્ત રીતે ગરબા રમી શકે. તેવમાં બજરંગદળ દ્વારા એક ખાસ કરીને પહેલા ચાલુ કરાવમાં આવી છે. જે બેંનો અને દિકરીઓ માટે હેલ્પ લાઈન નંબર બહાર પાડવામાં આવ્યો છે. જેનું નામ છે. મેરા ભાઈતેવુ નામ આપવામાં આવ્યું છે. જે નંબર છે. 8735873595 છે. આ નંબર ઉપર રાત્રે બેનો દિકરીઓ જ્યારે કોઈપણ મુસીબતમાં હશે. તો તેમને આ નંબર ઉપર ડાયલ કરશે. તો તેને ફક્ત 10 મિનિટના અંદર જ તેમને હેલ્પ પહોંચી જશે. ગરબાને લઈને ખાસ કરીને બેને દિકરીઓ દ્વારા ખાસ સુરક્ષા આપવામાં આવે છે. જેથી પોલીસ દ્વારા ખાસ કરીને સુરક્ષા આપવામાં આવે છે. આજથી 9 દિવસ સુધી જ્યા પણ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યા પોલીસ સાદા ડ્રેસમાં લોકો ઉપર નજર રાખશે. અને જ્યા પણ અચુકતુ દેખાય કે અસામાજિક તત્વો નજરે પડે તો તેને તાત્કાલિક ઝડપીને જેલ ભેગો કરી શકાય