
અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર , બુટલેગરો કે કાગડાપીઠ પી.આઈ..??
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબ જ્યાર થી આવ્યા છે ત્યાર થી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ અને બૂટલેગરો તથા અનેક બે નંબર ના ધંધા કરતા લોકો માં ડર ઊભો થઈ જવા પામ્યો છે કારણકે સ્વરછ છબી ધરાવતા પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ ને આ બધું પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પી.સી.બી દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરી ને અનેક બૂટલેગરો ને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.પરંતુ અહી આજે વાત કરવામાં આવે તો કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.શ્રી ને પોતાના વિસ્તારમાં ચાલુ થયેલા દારૂના અડ્ડાઓ ની માહિતી નથી કે શું ?? સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વહીવટદારો દ્વારા અનેક દેશી દારૂના અડ્ડાઓ ચલાવવા ની મંજુરી આપી દીધી હોવાની માહિતી મળી રહી છે.
કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તાર ચાલતા દેશી દારૂ ના અડ્ડા
૧ શ્યામલાલ ભગવાનદાસ ચુનારા દેશી દારૂ નો અડ્ડો કંટોડિયા વાસની અંદર
૨ વિમળાબેન અજયભાઈ ચુનારા દેશી દારૂ ની કંટુડિયા વાસની અંદર
૩ લાભુ ડોસી નો દેશી દારૂ નો અડ્ડો કંટોડિયા વાસની અંદર
૪ અનિલભાઈ લાખાભાઈ ચુનારા દેશી દારૂ નો અડ્ડો વોરા ના રોજા ની બાજુમાં કંટોડીયા વાસની અંદર.
૫ ભારતી ઉર્ફે રેમ્બો, કંચન ચુનારા, ભાવના ચુનારા અનિલ ઉર્ફે ખાવ ખાવ ચુનારા અંકુર ટ્રાવેલ્સની ગલીમાં ગીતામંદિર બસ સ્ટેન્ડ ની બાજુમાં ચાલતા દેશી દારૂ ના અડ્ડા.
૬ અમિત, પાર્થ, મહેશ ઇંગ્લિશ દારૂનો સ્ટેન્ડ કચ્છ કડવા પાટીદાર ની વાડી પાસે એકટીવા તથા રીક્ષામાં વિદેશી દાવનો ધંધો કરે છે માલ નો મોટો જથ્થો પઠાણની ચાલીમાં અલગ અલગ મકાનમાં રાખેલ છે
૭ પેપ્સી તથા તેનો ભાઈ ભાવેશ તથા તેનો પાર્ટનર દિવ્યાંગ ઉર્ફે કાળુ ઇંગ્લિશ દારૂનો ધંધો ડુંગર મોતીની ચાલી એકતા નગર પાસે ડીકીમાં તથા કિસ્સામાં માલ રાખીને વિદેશી દારૂ નો ધંધો કરે છે બાકીનો જથ્થો એકતા નગરની ચાલીમાં અલગ અલગ મકાનમાં રાખે છે
આ તમામ દેશી દારૂના ના તમામ વિડીયો ફોટો સાથે અમારી Good day Gujarat news પ્રસારિત કરવામાં આવશે ટૂંક સમયમાં