અમદાવાદમાં 3 ગ્રેજ્યુએટ બન્યા ડિજિટલ ચોર…

Views: 30
1 0
Spread the love

Read Time:2 Minute, 54 Second

અમદાવાદમાં 3 ગ્રેજ્યુએટ બન્યા ડિજિટલ ચોર…

રિલિફ રોડ પર એક ઓફિસમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા અન્ય મોટું કૌભાંડ સામે આવ્યું છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે ઇ કોમર્સ સાઇટને કરોડોનો ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી ત્રણ સાયબર ગઠિયાને ઝડપ્યા. ઓર્ડર કર્યા બાદ પેમેન્ટ ગેટવેની પ્રોસેસ વખતે ચેડાં કરી લાખોની વસ્તુ ત્રણ રૂપિયામાં લઇ લેતા હતા.

ગઠિયાઓએ આવી રીતે ચેડા કરીને કુલ ₹7 કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે, હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ ગેંગે ઇ કોમર્સ સાઇટ પરથી ત્રણ લાખનું લેટેસ્ટ ડ્રોન ચેડાં કરીને ત્રણ રૂપિયામાં મેળવી લીધું હતું અને પેકિંગ અને બિલ સાથે ડ્રોન સવા લાખ રૂપિયામાં વેચી દીધું હતું.

  • આ ગઠિયાઓ ઇ કોમર્સની વેબસાઇટ પર સર્ચ કરીને મોંઘી વસ્તુ જેવી કે ડ્રોન, સોનાના દાગીના કે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ઓર્ડર કરતા. જ્યારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું આવે ત્યારે તેઓ પૂરા પેમેન્ટ માટેની પ્રોસેસ કરતા હતા. પેમેન્ટ થાય ત્યારે જે પાંચ સેકન્ડનો સમય લાગે તેમાં તેઓ ડી બગિંગ સોફ્ટવેરની મદદથી પેમેન્ટ ગેટ વેમાં ચેડાં કરી જે-તે વસ્તુની પ્રાઇઝમાંથી પાછળના ડિજિટ કાઢી નાખી નજીવી રકમ ચૂકવતા. જેમ કે એક લાખના સોનાની ચેઇનના પેમેન્ટ વખત તમામ ઝીરો કાઢી નાખી એક જ રૂપિયા ચૂકવતા હતા.

આરોપીઓ

  1. વિજય અમરાભાઇ વાઘેલા (અશ્વમેઘ ટેર્નામેન્ટ, સોનરિયા બ્લોકની સામે, બાપુનગર) કામ: સર્ચ એન્જિન પરથી ડી બગિંગ સોફ્ટવેર મેળવી બગ હંટિંગ કરી વેબસાઇટ કોમ્પ્રોમાઇઝ કરી પ્રોડક્ટ ઓર્ડર કરતો હતા.
  2. નિતેશ ઉર્ફે છોટુ મડતા (ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગાયત્રી મંદિર પાસે, બાપુનગર) કાર્ય: વિજયે બગ હંટિંગ કરી મેળવેલી પ્રોડક્ટને માર્કેટમાં વેચાણ કરવાનું.
  3. આદિલ વિજયભાઇ પરમાર (રામીની ચાલી, ઓજસ હોસ્પિટલ પાસે, રખિયાલ રોડ) કાર્ય: ઓનલાઇન સટ્ટાની વેબસાઇટ પર જુગાર રમી રૂપિયા કમાવાનું.
Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
  • Related Posts

    અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

    Spread the love

    Spread the love           ​અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા​અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સની આકારણીના કામોમાં લાંચ લેતા એક નિવૃત્ત AMC કર્મચારીને ACBએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ…


    Spread the love

    Spread the love

    Spread the love           ઝોન-૭ એલ.સી.બી.એ ઢોર ચોરીના ૬ ગુનામાં ફરાર આરોપીને પકડ્યો અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સૂચના હેઠળ, ઝોન-૭ એલ.સી.બી.એ એક મોટી સફળતા મેળવી છે. મહેસાણા જિલ્લાના નંદાસણ, વસાઈ અને…


    Spread the love

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

    • By admin
    • September 8, 2025
    • 3 views
    અમદાવાદમાં ACBનો સપાટો: નિવૃત્ત AMC કર્મચારી લાંચ લેતા ઝડપાયા

    જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

    • By admin
    • September 5, 2025
    • 8 views
    જૂનાગઢ નજીક SMCની મોટી સફળતા: ૧.૧૬ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
    • By admin
    • September 5, 2025
    • 12 views

    બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

    • By admin
    • September 5, 2025
    • 37 views
    બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર

    એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

    • By admin
    • September 4, 2025
    • 14 views
    એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

    ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત

    • By admin
    • September 4, 2025
    • 17 views
    ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત