પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં શનિવારે એક પરીવારના પાંચ સભ્યોએ સામુહિક આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ ઝેરી દવા પી લીધી હતી. માતાપિતાનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું…