દિલ્હીમાં એક છોકરીની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી સાહિલ (20)ની પોલીસે સોમવારે બપોરે 3 વાગે ધરપકડ કરી હતી.
દિલ્હીમાં એક છોકરીની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી સાહિલ (20)ની પોલીસે સોમવારે બપોરે 3 વાગે ધરપકડ કરી હતી. પોલીસે સાહિલની બુલંદશહેરથી ધરપકડ કરી છે.16 વર્ષની છોકરી સાક્ષી ની ચાકુ મારીને…