નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્વપ્નીલ આર્કેડમાં બનેલ સ્ત્રીની હત્યાના બનાવનો ભેદ ઉકેલી હત્યાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાન્ચ,અમદાવાદ શહેર,
તાજેતરમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં હંસપુરા પાસે એક સફાઈ કામદાર મહિલાની હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં 108 ના હેડ ક્વાર્ટર પાસે આવેલી એક બિલ્ડિંગમાં કામ કરતી મહિલાનો ત્યાં જ હત્યા…
ગઈ રથયાત્રા ના સમયે ભીડનો લાભ લઈ સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાની ચેઈન ની ચોરી કરેલ ત્રણ મહીલાઓને જડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.
ગઈ રથયાત્રા સમયે સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાના દાગીનાની ચોરી થયેલ હોય. જે અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા પો.કો. ભાવેશ દ્વારા ચેઈન…
દુબઇથી સોનાની દાણચોરી કરતા વ્યકિત તથા સોનીની ધરપકડ કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ. વી.આર.ગોહિલ તથા હે.કો. ભવાનીસિંહ હરૂભા તથા પો.કો. કુલદીપસિંહ બળદેવસિંહ તથા પો.કો. રવિરાજસિંહ મહિપતસિંહ દ્વારા સોનાની દાણચોરી કરતાં આરોપી…(૧) જીગ્નેશ ઉર્ફે જીગર સન/ઓફ ભીખાભાઈ…
રાજકોટ શહેર ના પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશન ના હેડ કોનસ્ટેબલ કલ્પેશભાઈ ચાવડા લાંચ લેતા ઝડપાયા
ફરીયાદીના દીકરા વિરુધ્ધ પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહન ચોરીના ગુનામાં કાગળો હળવા કરવાના તથા હેરાન નહિ કરવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂ.૧૦,૦૦૦/- ની માગણી કરી રક્ઝકના અંતે રૂ.૮૦૦૦/-…
ગાંધીનગર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોના સાયલેન્સર ચોરીના ૪ ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે જાડેજાની ટીમના પો.સ.ઇ. જે.આર.બલાત તથા એ.એસ.આઇ. ભગવાનભાઇ મસાભાઇ, એ.એસ.આઇ. કિરીટસિંહ હરીસિંહ દ્વારા સાયલેન્સર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી મોહમદ જરફાન ઉર્ફે જકવાન ઉર્ફે જરાર સન/ઓફ…
ભીડભાડમાં નજર ચૂકવી રાહદરીઓના મોબાઇલ ફોનોની ચોરી કરતી ગેંગના ૫ વ્યકિતને પકડી મોબાઇલ ચોરીના ૨ ગુનઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઈ.શ્રી એમ.એમ.ગઢવી તથા હે.કો.મેરૂભાઈ નાગજીભાઈ, પો.કો. હાર્દિકસિંહ જયંતીલાલ દ્વારા મોબાઇલ ચોરી કરતા આરોપી..(૧) વિશાલકુમાર બબલુભાઇ ચૌધરી ઉ.વ.૨૨ રહે. છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે…
એક દેશી બનાવટનો તમંચો તથા બે જીવતા કારતૂસ સાથે એક વ્યકિત ઝડપી લેતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઈ જી.આર.ભરવાડની ટીમના હે.કો. રોહિતસિહ દ્વારા ગેર કાયદેસર હથિયાર રાખતાં આરોપી રાહુલ સુધિરકુમાર ત્રિપાઠી ઉ.વ.૨૮ રહે. એફ/૫, સુખી સંસાર એપાર્ટમેન્ટ વિરાટનગર ઓઢવ અમદાવાદ શહેર…
મર્ડરના ગુનામાં સાબતમતી જેલમાં રહેલ કાચા કામના પેરોલ રજા પરથી ફરારી કેદીને પકડી જેલ હવાલે કરતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ
ક્રાઈમબ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. સોલંકી ની ટીમના પો.સ.ઈ. વી.ડી.ખાંટ નાઓ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીમાં હતા તે દરમ્યાયાન હૈ. કો. કિરણકુમાર ચંદુભાઈ તથા પો.કો. દર્શનસિંહ પ્રવિણસિંહ ને મળેલ હકીકત આધારે…
વિંઝોલ ખાતે સદગુરૂ એર નામની સાઇટ ઉપરથી કિમત રૂ.૩,૧૯,૦૦૦/- ની મત્તાના ચોરી કરેલ ઇલેક્ટ્રીક વાયરોના બંડલો સાથે બે આરોપીઓને પકડી પાડી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ ને બાતમી મળેલ કે ઇલેક્ટ્રીક વાયરોના બંડલો ચોરી કરતાં આરોપી (૧) રોશન અનુપભાઇ વર્મા ઉ.વ.૧૯ રહે. મકાન નં.૪/૫, શિવમ ફ્લેટ, આનંદ ફ્લેટની સામે, લાલ બહાદુર સ્ટેડીયમ…
અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુનામાં આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર
ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર ના પોલીસ સબ ઇન્સ્પેટર પી.આર.બાંગા , પો.સ.ઇ. શ્રી.ઝેડ.એસ.શેખ ની…