સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનના એન.ડી .પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી.

પોલીસ કમિશનર શ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પો લીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ શહેર નાઓએ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને અંગેની કામગીરી…