એક દેશી બનાવટનો તમંચો તથા બે જીવતા કારતૂસ સાથે એક વ્યકિત ઝડપી લેતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઈ જી.આર.ભરવાડની ટીમના હે.કો. રોહિતસિહ દ્વારા ગેર કાયદેસર હથિયાર રાખતાં આરોપી રાહુલ સુધિરકુમાર ત્રિપાઠી ઉ.વ.૨૮ રહે. એફ/૫, સુખી સંસાર એપાર્ટમેન્ટ વિરાટનગર ઓઢવ અમદાવાદ શહેર…

મેકોડ્રોનનો જથ્થો ૩૯ ગ્રામ ૧૭૦ મિલીગ્રામ કિ.રૂ.૩,૯૧,૭૦૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૪,૬૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ,

એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ ના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવા ની સૂચના આધારે મ.સ.ઇ અબ્દુલભાઇ ને મળેલ બાતમી ના આધારે અમદાવાદ શહેર, વેજલપુર, રોયલ અકબર ટાવરની પાછળ, આદિમ સોસાયટી આગળ જાહેર રોડ…

રામોલ પોલીસ સ્ટેશન ખાતેના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દાણીલીમડા પોલીસ સ્ટેશન સર્વેનસ સ્કોર્ડ

દાણીલીમડા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ.પી.એ. નાઈ અને સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન સાથેના અ.હેડ.કોન્સ.જીતેન્દ્રભાઇ સુરજીભાઇ તેમજ પો.કોન્સ સરદારસિંહ અશ્વિનસિંહ ની સંયુકત બાતમી દ્વારા આરોપી…

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાના આપઘાતનો મામલો સામે આવ્યો છે

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાના આપઘાતનો મામલો સામે આવ્યો છે. ચાંદખેડામાં આવેલા આરાધ્યા હોમસ ખાતે રહેતા એક મહિલાએ આપઘાત કર્યો છે. ગઈકાલ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પોતાના જ ઘરના બેડરૂમમાં…

અમદાવાદ શહેર વિસ્તારમાંથી ચોરી કરેલ વાહનો સાથે એક આરોપીને પકડી વાહન ચોરીના ૦૪ ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

અમદાવાદ શહેર વિસ્તારમાંથી ચોરી કરેલ વાહનો સાથે એક આરોપીને પકડી વાહન ચોરીના ૦૪ ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ…

અમદાવાદ ચોરી કરેલ મોટર સાયકલ સાથે એક વ્યકિતને ઝડપી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ ના ટીમ દ્વારા વાહન ચોરી કરનાર આરોપી દિપક ઉર્ફે દુર્લભ રતીલાલ દાતણીયા ઉ.વ.૨૬ રહે. બ્લોક નં.૫/૧૫૭, જયેન્દ્ર પંડીતનગર ચાર માળીયા, સફલ-૧ ની બાજુમાં, ન્યુ ક્લોથ માર્કેટ…

અમદાવાદ થી એક આરોપી પાસે થી ચરસનો જથ્થો રૂપીયા.૧,૨૫,૦૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી અમદાવાદ

ચરસનો જથ્થો ૪૮૫ ગ્રામ કિરૂ૭૨,૭૫૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લ પાડતી કિ.રૂ.૧,૨૫,૦૫૦૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર અમદાવાદ એસોજી ને બાતમી મળેલ કે…

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે ક્રિકેટ ના બોલ મામલે એક યુવાન પર જીવલેણ હુમલો

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે રવિવારે વણકર પરિવાર ક્રિકેટ મેચ જોવા ગયો હતો. એ વખતે મેચ રમવા આવેલા અન્ય એક સમાજના યુવાને ટેનિસ બોલ આપવા જેવી બાબતે 8 વર્ષના…

ગેરકાયદેસર પિસ્તોલ નંગ-૦૧ સાથે એક વ્યકિતને પક ડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

ગેરકાયદેસર પિસ્તોલ નંગ-૦૧ સાથે એક વ્યકિતને પક ડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. આગામી રથયાત્રા અનુસંધાને ગે .કા.હથીયારો કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુક ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ…

સુભાષબ્રીજ સર્કલથી ફીલ્મી ઢબે પીછો કરી શાહીબાગ મા ક્રેટા કારમાં ઇંગ્લીશ દારૂ/બિયરની બોટલ નંગ-૭૩૦ મળી કુલ રૂ. ૭,૮૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ

સુભાષબ્રીજ સર્કલથી ફીલ્મી ઢબે પીછો કરી શાહીબાગ રાણી સતીના મંદિર આગળથી ક્રેટા કારમાં ઇંગ્લી શ દારૂ/બિયરની બોટલ નંગ-૭૩૦ તથા કાર નંગ-૧ મળી કુલ રૂ. ૭,૮૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને…