પ્રોહિબીશનની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રીઢા આરોપી અમરેશ મિશ્રા ને ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડયો
પ્રોહિબીશનની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રીઢા આરોપીને ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ/ટીન નંગ-૭૦ કિ.રૂ.૨૫૬૧૬/- તથા રોકડ રકમ, મોબાઇલ ફોન અને ફોર વ્હીલ ગાડી મળી ફુલે કિરૂ. ૧,૦૩,૬૧૬/-ના મુદ્દામાલ સાથે પકડી…
સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામના બે દલિત મૃતકોના પરિવાર સાથે ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી.
સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામના બે દલિત મૃતકોના પરિવાર સાથે ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી.* *ભાજપના રાજમાં દલિતો સુરક્ષિત નથી: ઈસુદાન ગઢવી**દલિત પરિવાર દ્વારા પોલીસ રક્ષણની અરજી કરવામાં આવી હતી,…
એક દેશી બનાવટનો તમંચો તથા બે જીવતા કારતૂસ સાથે એક વ્યકિત ઝડપી લેતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઈ જી.આર.ભરવાડની ટીમના હે.કો. રોહિતસિહ દ્વારા ગેર કાયદેસર હથિયાર રાખતાં આરોપી રાહુલ સુધિરકુમાર ત્રિપાઠી ઉ.વ.૨૮ રહે. એફ/૫, સુખી સંસાર એપાર્ટમેન્ટ વિરાટનગર ઓઢવ અમદાવાદ શહેર…
મેકોડ્રોનનો જથ્થો ૩૯ ગ્રામ ૧૭૦ મિલીગ્રામ કિ.રૂ.૩,૯૧,૭૦૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૪,૬૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ,
એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ ના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવા ની સૂચના આધારે મ.સ.ઇ અબ્દુલભાઇ ને મળેલ બાતમી ના આધારે અમદાવાદ શહેર, વેજલપુર, રોયલ અકબર ટાવરની પાછળ, આદિમ સોસાયટી આગળ જાહેર રોડ…
ડુપ્લિકેટ વિમલની બનવટ કરી ડુપ્લિકેટ વિમલનું વેચાણ કરતા આરોપીને ડુપ્લિકેટ વિમલના જથ્થા સાથે પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ,
એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચનાસુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર જે.વી.રાઠોડ ના માર્ગદર્શન આધારે વિમલ કંપનીના મેનેજરશ્રી અમિત બુધમલ શ્યામસુખા એ એસ.ઓ.જી. કચેરી ખાતે આવી લેખિત રજુઆત કરેલ કે, તેઓને વિમલ કંપની દ્વારા તેઓની…
વિંઝોલ ખાતે સદગુરૂ એર નામની સાઇટ ઉપરથી કિમત રૂ.૩,૧૯,૦૦૦/- ની મત્તાના ચોરી કરેલ ઇલેક્ટ્રીક વાયરોના બંડલો સાથે બે આરોપીઓને પકડી પાડી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ ને બાતમી મળેલ કે ઇલેક્ટ્રીક વાયરોના બંડલો ચોરી કરતાં આરોપી (૧) રોશન અનુપભાઇ વર્મા ઉ.વ.૧૯ રહે. મકાન નં.૪/૫, શિવમ ફ્લેટ, આનંદ ફ્લેટની સામે, લાલ બહાદુર સ્ટેડીયમ…
રોયલ બીચ સિટી ધ ગોવા” પ્લોટીંગ સ્કીમના બિલ્ડર્સ સાથે છેતરપીંડી કરનાર હિમાંશુ પટેલની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ
ફરિયાીશ્રી વિશાલ SO જયંતિભાઇ સાવલિયા ઉવ.૩૯ રહે. એ/૧૦૨, પારિજાત ઇકલેટ, ઇસ્કોન મંદિરની પાછળ, વિક્રમનગર, સેટેલાઈટ, અમદાવાદ શહેર દ્રારા હિમાંશુ મહેન્દ્રકુમાર પટેલ રહે. અખબારનગર, અમદાવાદ શહેર વિરુધ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ કે…
અમદાવાદ શહેર વિસ્તારમાંથી ચોરી કરેલ વાહનો સાથે એક આરોપીને પકડી વાહન ચોરીના ૦૪ ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેર વિસ્તારમાંથી ચોરી કરેલ વાહનો સાથે એક આરોપીને પકડી વાહન ચોરીના ૦૪ ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ…
ઉદયપુર થી ગુમ થએલ બાળક ને તેના પરિવાર સાથે મિલન કરાવતી અમદાવાદ શહેર કટડા પોલીસ
ગઈકાલ તારીખ 27/6 ના રોજ શહેર કટડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન એક દસ-અગ્યાર વર્ષનું બાળક રડતી હાલતમાં ફરતું ધ્યાને આવતાં તેને પોલીસ સ્ટેશન લાવી જમાડી આશ્વાસન આપી પુછપરછ…
અમેરીકા અભ્યાસ કરવા માટે જરુરી GRE ની પરીક્ષા પાસ કરાવી આપવાના બહાને વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરનાર ગેંગના ૩ આરોપીઓની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ, અમદાવાદ શહેર.
આજથી એક અઠવાડીયા અગાઉ અત્રેના પો.સ્ટે. ખાતે ફરીયાદીની રજુઆત મળેલ કે, પોતાને અમેરીકા ખાતે અભ્યાસ કરવા જવાનુ હોય તે માટે GRE ની પરીક્ષા પાસ કરવી જરુરી હોય તેમણે ગુગલ પર…