કલોલ નું સાંતેજ પોલીસ સ્ટેશન બન્યું ક્રાઇમ નું હબ ???
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામમાં ક્ષર્મજીવી વસાહતમાંથી 13 વર્ષના સગીરે શિવશક્તિ હોસ્પિટલ ની બાજુમાં બંધ પડી રહેલી કંપનીમાં જઈ તે 3 વર્ષ ની દીકરીને 8ફુટ ઊંચે થી ફેકી દીધી…
અમદાવાદ ના માધવપુર માં પ્રવિણ ઉર્ફે લંગો રમેશભાઇ ઠાકોર નું જુગારધામ ઝડપાયું
અમદાવાદ ના માધવપુરા આવેલાં આનંદભુવન પાસે આવેલ પાણીની પરબ પાસે જાહેર અમુક ઈસમો પૈસા-પાનાથી હારજીતનો ગંજીપાનાથી જુગાર રમી રમાડી રોકડ ૩.૮૩,૫૬૦ તથા મોબાઇલ ફોન નંગ-૪ કિમંત ૩.૭૫૦૦૦/- તથા એકસેસ ટુવ્હીલર…
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે મુખ્ય મંત્રી ભૂપન્દ્રર પટેલ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક નું આયોજન અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો…
કલોલ પૂર્વ વિભાગ એટલે ઉભરાતી ગટરો નું સામ્રાજ્ય, નાગરીકોના અયોગ્ય ઉપર લટકતી તલવાર
કલોલ પૂર્વ વિભાગ એટલે ઉભરાતી ગટરો નું સામ્રાજ્ય, નાગરીકોના અયોગ્ય ઉપર લટકતી તલવાર,વર્ષ ૨૦૨૧ જુલાઈ માં ચૂંટાયેલા પ્રતિનિધિ મ્યુનિસિપલ કાઉન્સિલર ડૉ . કુંજ મકવાણા દ્વારા ત્રણ ત્રણ વાર લેખિત અરજી…
પાટણ માં સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સમાજ ના સામાજીક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો
સમાનતા નુ અતિઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા સમાજ ના સામાજીક કાર્યકરો તેમજ સામાજિક આગેવાનો પાટણની પવિત્ર ભૂમિ પર પશુ, પક્ષી, પ્રાણીઓ અને સમગ્ર માનવજાત માટે પોતાના દેહનું સ્વેછાએ બલિદાન આપનારા મહામાનવ…
દુઃખદ સમાચાર :: રામોલ પોલીસ સ્ટેશન માં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા કલ્પેશ વાઘેલા નું ઘરે વીજકરંટ લાગતા મોત
અમદાવાદ ના નારોલ માં રહેતા અને રામોલ પોલિસ સ્ટેશન માં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા ૩૨ વષઁ ના કલ્પેશ વાઘેલા નું ઘરે વીજકરંટ લાગતા મોત નીપજીયું નારોલ શાહવાડી ના આંબેડકરવાસ…
S.O.G ક્રાઈમ બ્રાન્ચ દ્વારા. “ડ્રગ્સ છોડો પરિવાર બચાવો” નશામુક્તિ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યકમ નુ આયોજન કર્યું હતું.
પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પો લીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ ક મિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં નારર્કોટીક્સની બદીઓ દુર કરવા સારૂ જરૂરી સૂચનો…
અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં ડમ્પરના નીચે કચડાઈ જતા યુવક નું કરુણ મોત
અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં રૂંવાડા ઉભા કરી દેતી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક લઈને જઈ રહેલા યુવકનું બાઈક સ્લિપ ખાતા સામેથી આવી રહેલા ડમ્પરના વ્હિલ નીચે આવી જતા…
મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા. એક મહિલા નું મોત.
મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે ગમ ખ્વાર અકસ્માત સર્જાયો છે. ભુજ-ખેડબ્રહ્મા રૂટની એસ.ટી બસ રોડના કિનારે બં ધ પડેલા આઈસર પાછળ અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી…
પાટણ શહેર ની આંગણવાડી તેમજ તેડાઘર બહેનો નું ત્રીશરણ ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ તેમજ જય ભીમ ફાઉન્ડેશન પાટણ દ્વારા સન્માનિત કાર્યક્ર્મ યોજાયો.
આજ તા-૩૦-૦૪-૨૦૨૩ ને રવિવાર ના રોજ ત્રિશરણ ચેરિટેબલ ટ્રસ્ટ, પાટણ અને જયભીમ ફાઉન્ડેશન, પાટણ ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત માં આંગણવાડી ની સ્થાપના પછી પ્રથમવાર જ પાટણ શહેરની તમામ ૮૮ (અઠ્યાસી…