અમદાવાદ ના માધવપુરા આવેલાં આનંદભુવન પાસે આવેલ પાણીની પરબ પાસે જાહેર અમુક ઈસમો પૈસા-પાનાથી હારજીતનો ગંજીપાનાથી જુગાર રમી રમાડી રોકડ ૩.૮૩,૫૬૦ તથા મોબાઇલ ફોન નંગ-૪ કિમંત ૩.૭૫૦૦૦/- તથા એકસેસ ટુવ્હીલર વાદળી કલરનુ જેનો આર.ટી.ઓ નંબર જીજે-૦૧-વીપી-૧૩૨૭ જેની કિમંત રૂ.૧૦,૦૦૦/ તે કુલ્લે કિંમત ૩-૧૬૬૮,૫૬૦/- સાથે મળી આવેલ આ તમામ આરોપી ઓ વિરુધ્ધ માધવપુરા પોલીસ સ્ટેશન માં જુગારધારા ક્લમ ૧૨ મુજબનો કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપી ::
(1) અમિત સુજનસીંગ રાજપુત ઉ.વ ૩૦ રહે મન બી૧/૩૦૩ વિરાજ રેસીડેન્સી સીંગરવા ઓઢવ અમદાવાદ શહેર
(૨) દિલીપ રમેશભાઇ ઠાકોર ઉ.વ ૪૯ રહે માને ૧૨૩૬ ઠાકોરવાસ જોગણીમાતાનુ મંદીર પાસે જુના માધુપુરા
(૩) કૌશીકભાઇ ગણપતભાઇ આસોડીયા ઉ.વ ૪૬ રહે માન ૨૧૧૪૨૩ પ્રશીની ચાલી ગીરધરનગર શાહિબાગ અમદાવાદ
(૪) દિપકભાઇ સોનાભાઇ પટણી ઉવ 3ર રહે શાંતીસાગરના છાપરા મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે મેઘાણીનગર
જુગાર ધામ ચલાવનાર ::
પ્રવિણ ઉર્ફે લંગો રમેશભાઇ ઠાકોર રહેવાસી ઠાકોરવાસ માધુપુરા અમદાવાદ
કામગીરી કરનાર અધિકારી કર્મચારી
(૧) આઇ.એન.ઘાસુરા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર
(૨) .કે.ખાંટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(3)અનાર્મ હૈ કો જયકિશનરાય
(૪)પો.કો જગદીશભાઇ
(૫) પો.કો દિનેશભાઇ
(૬) પો.કો નિલેશકુમાર







