અમદાવાદના બાપુનગરના ગુમ થયેલ પાંચ બાળકોને શોધી કાઢી બાળકોની સુરક્ષા અંગેનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી પાવાગઢ પોલીસ “SHE TEAM”
પંચમહાલ પાવાગઢ પોલીસની “SHE TEAM” પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોસઈ પાવાગઢ આર.જે. જાડેજાને માહિતી મળેલ કે પાંચ બાળકો બે દિવસથી પાવાગઢ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરી રહેલ છે. અને હોટલ ઢાબા…
ઉદયપુર થી ગુમ થએલ બાળક ને તેના પરિવાર સાથે મિલન કરાવતી અમદાવાદ શહેર કટડા પોલીસ
ગઈકાલ તારીખ 27/6 ના રોજ શહેર કટડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન એક દસ-અગ્યાર વર્ષનું બાળક રડતી હાલતમાં ફરતું ધ્યાને આવતાં તેને પોલીસ સ્ટેશન લાવી જમાડી આશ્વાસન આપી પુછપરછ…
ગુમ થયેલ વર્ષના બાળકને તેના માતા પિતા સાથે મિલન કરાવતી સાબરમતી પોલીસ
ગુમ થયેલ દસ વર્ષના બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવતી સાબરમતી પોલીસ તારીખ ૧૫/૦૬/૨૦૨૩ ના રોજ રાત્રીના સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે એક જાગૃત ઓટોરિક્ષા ચાલક એક ભૂલા પડેલા નાના બાળકને…
નરોડા પો.સ્ટે. વિસ્તારમાંથી દોઢ માસ પહેલા ગુમ થયેલ વ્યક્તિનુ મર્ડર,વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ મા ગુમ થએલ ઇસમ ની હત્યા કરી લાશને રાજસ્થાન ઉદેપુર જતા હાઇવે નીચે નાળામાં છુપાવી દઇ આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરી ગુમ થયેલ વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના…
સિદ્ધપુરમાં દસ દિવસથી ગુમ થયેલ યુવતી નો મૃતદેહ પીવાના પાણીની પાઇપલાઇન માંથી મળ્યો
પીવાના પાણીની પાઇપલાઇનમાંથી મૃતદેહના મળતાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સિદ્ધપુર શહેર ચર ્ચામાં છે. મંગળવારે મળેલા અવશેષો જોઈને સ્પષ્ટ નહોતું થત ? પરંતુ બુધવારે મળેલા અવશેષો માનવ શરીરના હતા. એને લઇને…