પીવાના પાણીની પાઇપલાઇનમાંથી મૃતદેહના મળતાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સિદ્ધપુર શહેર ચર ્ચામાં છે. મંગળવારે મળેલા અવશેષો જોઈને સ્પષ્ટ નહોતું થત ? પરંતુ બુધવારે મળેલા અવશેષો માનવ શરીરના હતા. એને લઇને સિદ્ધપુર સ્થાનિક પોલીસ સાથે પાટણ એલ. સી.બી.ની ટીમ તપાસ કરી રહી છે, એમાં પોલીસને એક દુપ ટ્ટો, બંગડી અને ટાંકા નજીકના સીસીટીવી મળ્યા છે. એને લઇને પોલીસે દસેક દિવસથી ગુમ યુવતીનાં પરિવ ારજનોને બોલાવીને પૂછપરછ કરતાં દુપટ્ટો ગુમ યુવ તીનો હોવાની પરિવારે શંકા વ્યક્ત કરી હતી. પોલીસે હાલ ગુમ યુવતીની માતાના ડી.એન.એ લઇને ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
સિદ્ધપુરમાં માનવ અવશેષો મળવાને લઇને પોલીસે ગ ુમ વ્યક્તિઓની યાદી બનાવી હતી, જેમાં એક યુવતી છે લ્લા નવ-દસ દિવસથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતુ ં. જ્યારે ટાંકા નજીકના સીસીટીમાં એક યુવતી ભાગતી જોવા મળે છે. એને લઇને પોલીસે તેનાં પરિવારજનોને બોલાવ્યાં Ver más બંગડી બતાવી હતી. એને લઇને પરિવારને શંકા છે કે આ મૃતદેહ તેમની ગુ મ થયેલી દીકરીનો છે.
7 મારી દીકરી લવીના 7 સ્કર સાથેની વાતચીતમાં ગુમ યુવતીના પિતાએ 7 :30 હીને નીકળી હતી, જે મોડા સુધી પરત ન આવતા, મેં ઘરે આવ્યા બાદ પરિવારના સભ્યો સાથે મંદિર સહિત સિદ્ ધપુર શહેરના વિવિધ વિસ્તારોમાં તેની શોધખોળ ધરી હતી, પરંતુ પત્તો ન લાગતાં આખરે સાત તારીખે ર ાત્રે સિદ્ધપુર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી હતી.
દુપટ્ટો લવીનાનો હોવાનું નાની દીકરીએ ં આ વચ્ચે મંગળવારના રોજ સિદ્ધપુર શહેરના ઉપલી શે Ver más તના પગલે પાલિકા દ્વારા હાથ ધરાયેલી મિયાન પાઇપલાઇનમાંથી મૃતદેહના અવશેષ નીકળવાની ઘ ટના પ્રકાશમાં આવતાં પોલીસ દ્વારા તેની ઓળખ ે અમને બોલાવ્યા હતા, જે અવશેષ જોતાં મારી દીકરીન ા છે એવું લાગતું ન હતું. તો પોલીસે એક બંગડી પણ બતાવી હતી, જે બંગડી ઉપર મ ાટી ચડેલી હોવાથી એને પણ અમે ઓળખી શક્યાં ન હતાં. જ્યારે બુધવારના રોજ લાલ ડોસી વિસ્તારમાંથી પગ ના અવશેષો નીકળતાં પોલીસે પુનઃ બોલાવી એ ક ો જે પાણીની ટાંકીમાંથી મળ્યો હોવાનું જણાવી બત ાવતાં દુપટ્ટો મારી દીકરીનો હોવાનું મારી નાની દ ીકરીએ જણાવ્યું હતું.
12 12 મારી બહેનનાં 12 ીનાની નાની બહેન રેશ્માએ જણાવ્યું હતું કે મારી મ 12 મેના રોજ લગ્ન હતાં અને લગ્નન ે લઈને તે ઉત્સાહી પણ ખૂબ જ હતી. બ્યૂટિપાર્લર સહિતની તમામ તૈયારીઓ પોતે જાતે જ કરી હતી અને દરેકને લગ્નની જવાબદારી પણ મારી ે સોંપી હતી. મારા બનેવી સાથે તેણે હોશે હોશે પ્રિવેન્ડિંગ પ ણ કરાવ્યું હતું, પરંતુ સાતમી મેના રોજ રવિવારની સાંજે મંદિરે દર્શન કરીને આવું છું એમ કહીને ઘરે થી નીકળ્યા બાદ મોડે સુધી પરત ન ફરતાં આ બાબતની મા રા પપ્પાએ સિદ્ધપુર પોલીસમાં જાણવા જોગ ફરિયાદ આપી હતી.
પોલીસે ગુમ યુવતીની માતાના ડી .એન.એ લઇ તપાસ રી
મંગળવારે સિદ્ધપુર શહેરના ઉપલી શેરી વિસ્તારમ ાંથી પાણીની પાઇપલાઇનના ખોદકામ દરમિયાન ા અવશેષ નીકળવાની ઘટનાને પગલે પોલીસે ખરાઈ કરવા માટે અમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા, પરંતુ પોલ ીસ દ્વારા બતાવેલી બંગડી પર રેતી ચડેલી હોવાથી મા રી બહેનની બંગડી હોવાનું અમે ઓળખી શક્યા ન હતા. જ્યારે બુધવારે ફરીથી પોલીસે મને બોલાવતા અને પ ાણીના ટાંકામાંથી મળેલો દુપટ્ટો ટો મારી બહેનનો હોવાનું મેં પોલીસને જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા બતાવેલા સી.સી.ટી.વી. ફૂટેજમાં મારી બહેન પાણીના ટાંકા તરફ ઝડપથી જતી જોવા મળી હતી. ડીએનએ ટેસ્ટ માટે મારી
સિદ્ધપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો મહત ્ત્વનું છે કે, યુવતી ગુમ થવાના બનાવને પગલે પરિવ ારજનો સહિત સમગ્ર સિદ્ધપુર શહેરમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ગુરુવારે યુવતીના નિવાસ સ્થાનેથી પરિવારજનો સ હિત સિંધી સમાજના લોકો અને સિદ્ધપુરના નગરજનો એ ર ેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઘટનાન 48 48 ડોવાયેલા આરોપીની અટકાયત કરવામાં નહીં આવે તો ગા ંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી. બનાવના પગલે સિદ્ધપુરના તમામ વેપારીઓએ સ્વયંભ ૂ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી બનાવને સખત શબ્દોમ ાં વખોડી કાઢ્યો હતો.
શું હતી ઘટના
સિદ્ધપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીન ી રામાયણ ચાલતી હતી, છેલ્લા ચાર દિવસથી પાણી દુર્ ગંધ મારતું આવતું હતું, જેને પગલે સ્થાનિકોએ પાલિ કામાં રજૂઆત કરી હતી. જોકે આ વચ્ચે પાણી આવવાનું જ બંધ થઇ ગયું હતું. જેથી પાલિકા પ્રોબ્લેમ શોધવા કામે લાગી હતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી પાલિકા શહેરમાં જ્યાંત ્યાં ખાડા ખોદીને પ્રોબ્લેમ શોધતી હતી. આ વચ્ચે મંગળવારે ઉપલી શેરી વિસ્તારમાં ખાડા ખો દ્યા હતા, જેમાંથી એક ખાડામાં પાણીની પાઇપલાઇન ક ાપતાં જ પાલિકાના કર્મીઓ ચોંકી ઊઠ્યા હતા, કારણ ક ે આ ખાડામાંથી હાથ અને માથાના ભાગનો મૃતદેહ મળ્ય ો હતો.
રિપોર્ટર ભરત ઠાકોર