અમદાવામાં રથયાત્રા પહેલા સરખેજ વિસ્તારમાં ઇંગ્લીશ દારૂ નો મોટો મુદ્દામાલ અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ પકડી પડ્યો

સરખેજ વિસ્તારમાં ગોલ્ડન કોમ્પલેક્ષમાં આવેલ ગોલ્ડન ડેકોરેશનની જગ્યામાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ- ૧૨૪૫ તથા બિયરના ટીન નંગ-૯૬ મળી જેની કુલ કિ.રૂ. ૧,૪૯,૯૭૬/- વાહન નંગ ૪ તથા મો.ફોન નંગ…

અમદાવાદ માં નકલી સી.બી.આઇ અધિકારીને અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો

સી.બી.આઇ અધિકારી તરીકેની ઓળખ આપી અલગ અલગ રાજ્યોમાં ૩૦ વધુ છેતરપીંડી ના ગુના આચરનાર ડુપ્લીકેટ સી.બી.આઇ અધિકારીને ઝડપી પાડી ગુનો દાખલ કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. આગામી રથયાત્રા અનુસંધાને કાયદો…

વૃધ્ધ મહિલાને ઓટો રિક્ષામાં બેસાડી સરકારી યોજનાની સહાય આપવાનુ કહી સોનાના દાગીના ઉતરાવી લેનાર વ્યક્તિને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.

અમદાવાદ શહેરમાં વૃધ્ધ મહિલાના દાગીના ઉતરાવી વિશ્વાસઘાત છેરપીંડીના બનતા ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ના ક્રાઇમ બ્રાંચ ના અધિકારીઓ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન આરોપી મહેમુદહુસેન ફીદાહુસેન શેખ ઉ.વ. ૫૯…

અમદાવાદ ચોરી કરેલ મોટર સાયકલ સાથે એક વ્યકિતને ઝડપી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ ના ટીમ દ્વારા વાહન ચોરી કરનાર આરોપી દિપક ઉર્ફે દુર્લભ રતીલાલ દાતણીયા ઉ.વ.૨૬ રહે. બ્લોક નં.૫/૧૫૭, જયેન્દ્ર પંડીતનગર ચાર માળીયા, સફલ-૧ ની બાજુમાં, ન્યુ ક્લોથ માર્કેટ…

અસલાલી પોલીસ સ્ટેશન પ્રોહીબીશનના ગુન્હામાં અઢી વર્ષ થી નાસતા ફરતા આરોપીને ચોરી કરેલ જ્યુપીટર સાથે પકડી પાડી વાહન ચોરીનો ભેગ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

ભાવિકસિંહને મળેલ હકીકત મુજબ નાસતા ફરતા આરોપી રાજેશ ઉર્ફે રાજુ મહેશભાઈ દરબાભાઈ રાઠોડ ઉ.વ. ૨૬ રહે.છારાનગર, ખોડીયાર માતાના મંદિર પાસે, દીગ્વિજય સિમેન્ટ ફેક્ટરી રોડ, કાળીગામ, અમદાવાદ શહેરને ન્યુ રાણીપ ચેનપુર…

નરોડા પો.સ્ટે. વિસ્તારમાંથી દોઢ માસ પહેલા ગુમ થયેલ વ્યક્તિનુ મર્ડર,વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ મા ગુમ થએલ ઇસમ ની હત્યા કરી લાશને રાજસ્થાન ઉદેપુર જતા હાઇવે નીચે નાળામાં છુપાવી દઇ આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરી ગુમ થયેલ વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના…

અમદાવાદ વિસ્તારમાં મોટી લુંટને અંજામ આપે તે પ હેલાં મોરબી તાલુકા પો.સ્ટે. ના લુંટ વીથ મર્ડરના ગુનામાં આજીવન કેદના જમ્પ અને ક્રાઈમ બ્રાન્ચ ખાતે હથીયારના ગુનામા વોન્ટેડ આરોપીને ગેરકાયદેસર હથીયાર નંગ-૦૩ તથા કારતુસ નંગ-૧૨ સાથે પકડી લેતી અમદાવાદ શહેર ક્રા ઈમ બ્રાન્ચ

અખિલેશ ઉર્ફે દલવીરસીંગ સન/ઓફ ઉદયસીંગ ભદોરીયા ઉવ. ૪૦ રહે, ગામ. હરપાલકા પુરા પચેરા તા. મહેગાંવ પોસ્ટ. પાલી જી. ભીંડ મધ્યપ્રદેશને મેમકો આનંદ હોસ્પિટલ થી ઝડપી લીધેલ છે. આરોપીના કબ્જામાંથી દેશી…

આંતરરાષ્ટ્રીય લેવલે પ્રાણીઓના અમુલ્ય અંગોની તસ્કરી કરી વેચાણ કરનાર ઈસમને પકડી તામિલનાડુ ફોરેસ્ટ વિભાગને સોંપતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ના ઓફિસરો ને બાતમી મળતા આરોપી પ્રકાશ ચુનીલાલ કાકલીયા ઉ.વ.૫૬ રહે-ઇ/ ૧૦૧, કસ્તુરી કોમ્પલેક્ષ, સરદાર પેટ્રોલપંપ સામે,બોડકદેવ અમદાવાદ શહેરને પકડી તામિલનાડુ ફોરે સ્ટ વિભાગના અધિકારીઓને સોંપેલ…

વિદેશી નાગરીકોને લોન આપવાના બહાને છેતરપીંડી કરનાર ઇસમોને પક્ડી પાડતી સાયબર ક્રાઇમ, અમદાવાદ શહેર

તાજેતરમાં વિદેશી નાગરીકોને લોન આપવાના બહાના હેઠળ છેતરપીંડી કરવા બાબતના સાયબર ક્રાઇમને લગતા ગુના ખાસા પ્રમાણમાં વધવા પામેલ હોય અને સામાન્ય જનતા સાથે છેતરપીંડી કરી ઇસમો મસમોટી રકમ પડાવી લેતા…

ગેરકાયદેસર પિસ્તોલ નંગ-૦૧ સાથે એક વ્યકિતને પક ડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

ગેરકાયદેસર પિસ્તોલ નંગ-૦૧ સાથે એક વ્યકિતને પક ડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. આગામી રથયાત્રા અનુસંધાને ગે .કા.હથીયારો કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુક ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ…