અમદાવાદ ના કૃષ્ણનગર માં આત્મહત્યા નો બનાવ

કૃષ્ણનગર: નીલ રાજેશકુમાર પટેલ (રહે. વાસુદેવ પા ર્ક સુરભી બંગ્લોઝની અંદર કર્ણાવતી સોસાયટી સામેં નવા નરોડા) એ અગમ્ય કારણસર તા.૧૮/૦૫/૨૦૨૩ રાતના 10:10 વાગે આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે…

અમરેલી ના પીપાવાવ પોર્ટની અંદર પાંચ સિંહો રસ્તા ઉપર આવી જતા લોકો માં ભય નો માહોલ છવાયો.

અમરેલી જિલ્લામાં સિંહોના વધુ કેટલાક ોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ દૃશ્યો પીપાવાવ પોર્ટની અંદરનાં છે. અહીં ઉનાળાની ઋતુ હોવાને કારણે ંથી ખૂલી હવામાં આવતા હોય એમ રાત્રિના 8મયે…

અમદાવાદ શહેર ના નવરંગપુરા વિસ્તાર માં AMC ના મલ્ટી નેશનલ પાર્કિંગ માં પાર્ક કરેલી કાર માંથી વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ.શ્રી વી.ડી.ડોડીયા, હેડ કોન્સટેબલ મુ…

સિદ્ધપુરમાં દસ દિવસથી ગુમ થયેલ યુવતી નો મૃતદેહ પીવાના પાણીની પાઇપલાઇન માંથી મળ્યો

પીવાના પાણીની પાઇપલાઇનમાંથી મૃતદેહના મળતાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સિદ્ધપુર શહેર ચર ્ચામાં છે. મંગળવારે મળેલા અવશેષો જોઈને સ્પષ્ટ નહોતું થત ? પરંતુ બુધવારે મળેલા અવશેષો માનવ શરીરના હતા. એને લઇને…