ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમા આઈફોન મોબાઇલની ચોરી કરનાર બે આરોપીને કુલ રૂપિયા ૯૦ લાખ ના મુદ્દામાલ સાથે જડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
અમદાવાદ ના આંબાવાડી પાંજરાપોળ ચાર રસ્તા પાસે, થર્ડ આઇ વીઝન કોમ્પલેક્ષમાં આવેલ, વા યબલ રી-રીકોમર્સ ઇન્ડીયા પ્રા.લી. નામના શો-રૂમમાંથી એપલ કંપનીના આઇફોન મોબાઇલ ફો ન નંગ-૧૧૯ તથા રોકડ રકમ મળી…