અમદાવાદ ગાયકવાડહવેલી પોલીસ દ્વારા આરોપી સલમાન ઉર્ફે કણી ને પાસા હેઠળ ધકેલ્યો
પાસા અટકાયતના આરોપીને પકડી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપતી ગાયકવાડહવેલી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ.ભાટી ગા.હવેલી પોલીસ સ્ટેશન એ ન આરોપી સલમાન ઉર્ફે કણી નાસીરભાઇ નાગોરી ને જાહેર વ્યવસ્થા‘ વિરૂધ્ધના…
સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટન’ હેઠળ સન્માન
”સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટન’ હેઠળ સન્માન અકસ્માતગ્રસ્તોને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનાર દેશલપર(કંઠી)ના મસીહાનું “ગુડ સમરીટન ” એવોર્ડથી સન્માન કરાયું૦૦૦0કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજના હેઠળ અકસ્માતગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડનાર…
રૂ.૩૦,૩૭,૭૪૮/- ની મત્તાના મુદ્દામાલ અંગે સાબરકાંઠા જિલ્લાના ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત હેઠળ નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી.કે.ગોહિલની ટીમના પો.સ.ઈ.શ્રી કે.એસ. સિસોીયા, અ.હેડ કોન્સ.…
હયાત હોટલમાં G20 સમીટ હેઠળ ઇવેન્ટ કરી છેતરપીંડી કરવા બાબતે કિરણ પટેલ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ કરતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ.
હયાત હોટલમાં G20 સમીટ હેઠળ ઇવેન્ટ કરી છેતરપીંડી કરવા બાબતે કિરણ પટેલ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ કરતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ. ફરિયાદીથી હાર્દિક S/O કિશોરભાઇ લીલાધરભાઇ ચંદારાણા ઉવ.૩૭ રહે. બી/૪૦૪,…