ગુજરાત ATS દ્વારા પોરબંદર માં ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહેલા 3 આરોપી ને ઝડપી લીધેલ છે.

ગુજરાત ATS દ્વારા પોરબંદર માં ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહેલા 3 આરોપી ને ઝડપી લીધેલ છે. ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળેલ કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન…