રૂ.૩૦,૩૭,૭૪૮/- ની મત્તાના મુદ્દામાલ અંગે સાબરકાંઠા જિલ્લાના ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત હેઠળ નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી.કે.ગોહિલની ટીમના પો.સ.ઈ.શ્રી કે.એસ. સિસોીયા, અ.હેડ કોન્સ.…