ગાંધીનગર ખાતે યોજાયેલ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષકો અધિવેશનમાં ઓલપાડ તાલુ કાનાં શિક્ષકો જોડાયા
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં યજમાનપદે યોજવામાં આવેલ અખિલ ભારતીય થમિક શિક્ષક સંઘનાં ૨૯ માં દ્વિવાર્ષિક શૈક્ષણિ ક અધિવેશનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મો દી દ્વારા કરવામાં આવ્યો હતો.…