સુભાષબ્રીજ સર્કલથી ફીલ્મી ઢબે પીછો કરી શાહીબાગ મા ક્રેટા કારમાં ઇંગ્લીશ દારૂ/બિયરની બોટલ નંગ-૭૩૦ મળી કુલ રૂ. ૭,૮૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ
સુભાષબ્રીજ સર્કલથી ફીલ્મી ઢબે પીછો કરી શાહીબાગ રાણી સતીના મંદિર આગળથી ક્રેટા કારમાં ઇંગ્લી શ દારૂ/બિયરની બોટલ નંગ-૭૩૦ તથા કાર નંગ-૧ મળી કુલ રૂ. ૭,૮૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને…
શાહીબાગ માં કુખ્યાત આરોપી ઓને પકડવા જતા ગેંગ દ્વારા પોલીસ પર પથ્થર મારો.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કુખ્યાત ગુનેગારન ે પકડવા ગયેલી પોલીસ પર તેના સાગરીતોએ પથ્થર માર ો શરૂ કરી દીધો હતો. જોત-જોતામાં ચારે બાજૂથી પથ્થરો આવતા એક પોલીસ કર્મચારીને ગંભીર ઈજા પહોંચતા…