શાહપુર વિસ્તાર માં જુગાર રમતા નરાધમો ની ધરપકડ કરતી અમદાવાદ શહેર ની ક્રાઇમ બ્રાન્ચ.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પો.ઇ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્ર ી પી.એચ.જાડેજા, પો.સ.ઇ .શ્રી બી.યુ.મુરીમા…