ભીડભાડમાં નજર ચૂકવી રાહદરીઓના મોબાઇલ ફોનોની ચોરી કરતી ગેંગના ૫ વ્યકિતને પકડી મોબાઇલ ચોરીના ૨ ગુનઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઈ.શ્રી એમ.એમ.ગઢવી તથા હે.કો.મેરૂભાઈ નાગજીભાઈ, પો.કો. હાર્દિકસિંહ જયંતીલાલ દ્વારા મોબાઇલ ચોરી કરતા આરોપી..(૧) વિશાલકુમાર બબલુભાઇ ચૌધરી ઉ.વ.૨૨ રહે. છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે…
અમદાવાદ ચોરી કરેલ મોટર સાયકલ સાથે એક વ્યકિતને ઝડપી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ ના ટીમ દ્વારા વાહન ચોરી કરનાર આરોપી દિપક ઉર્ફે દુર્લભ રતીલાલ દાતણીયા ઉ.વ.૨૬ રહે. બ્લોક નં.૫/૧૫૭, જયેન્દ્ર પંડીતનગર ચાર માળીયા, સફલ-૧ ની બાજુમાં, ન્યુ ક્લોથ માર્કેટ…
ગેરકાયદેસર પિસ્તોલ નંગ-૦૧ સાથે એક વ્યકિતને પક ડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
ગેરકાયદેસર પિસ્તોલ નંગ-૦૧ સાથે એક વ્યકિતને પક ડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. આગામી રથયાત્રા અનુસંધાને ગે .કા.હથીયારો કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુક ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ…
ચોરીની એકટીવા સાથે એક વ્યકિતને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ ક મિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપ વામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્ રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.બી.આલની ટીમના પો.સ.ઈ. શ્રી પી.બી.ચૌધરી…
ગેરકાયદેસર પિસ્તોલ નંગ-૦૧ તથા કારતુસ નંગ-૦૨ સાથે એક વ્યકિતને પકડી લેતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
આગામી રથયાત્રા અનુસંધાને ગે.કા. હથિયારો શોધી કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ના સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી તથા નાયબ પોલીસ કમિશ્રરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇ.શ્રી…
વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમા ફલેટના પાર્કિંગમાથી વાહન ચોરી કરતા વ્યકિતને એક જ્યુપીટર કિ. રૂ. ૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમા ફલેટના પાર્કિંગમાથી વાહન ચોરી કરતા વ્યકિતને એક જ્યુપીટર કિ. રૂ. ૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી…