વૃધ્ધ મહિલાને ઓટો રિક્ષામાં બેસાડી સરકારી યોજનાની સહાય આપવાનુ કહી સોનાના દાગીના ઉતરાવી લેનાર વ્યક્તિને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.
અમદાવાદ શહેરમાં વૃધ્ધ મહિલાના દાગીના ઉતરાવી વિશ્વાસઘાત છેરપીંડીના બનતા ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ના ક્રાઇમ બ્રાંચ ના અધિકારીઓ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન આરોપી મહેમુદહુસેન ફીદાહુસેન શેખ ઉ.વ. ૫૯…