મેઘાણી નગર મા આરોપી નરેન્દ્રસિંહ દલપતસિંહ રાઓલજી, તત્કાલીન એ.એસ.આઇ. મેઘાણીનગર પો.સ્ટે., વર્ગ-૩, અમદાવાદ શહેરનાઓ વિરૂધ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરતી એ.સી.બી.

આ કામે હકિકત એવી છે કે, ફરિયાદી વિરૂધ્ધમાં સને-૨૦૧૮ માં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ, જે ગુન્હાના કામે ફરિયાદીના પત્નીનું નામ નહીં ખોલવા અને જો નામ ખુલે તો તાત્કાલિક…

એ.સી.બી. દ્વારા ભાવનગર ડમીકાંડ – જુદા વિભાગોમાં ફરજ બજાવતા કુલ-૫૧ કર્મચારી/અધિકારીઓ વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ આપવામાં આવ્યા

સરકારી વહીવટી તંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય તે સબંધે રાજય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિથી કારયાયત . આ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને વધુ સક્ષમ અને મજબૂતી પુરી પાડવા સરકારશ્રી તરફથી…

મોરબી એ.સી.બી. પો.સ્ટે.ગુ.ર.નં.૦૧/૨૦૨૩ ના કામે હળવદ માર્કેટીંગ થાર્ડના તત્કાલીન સેક્રેટરી,તત્કાલીન કલાર્ક નો વિરૂધ્ધ ખોટી પહોંચો બનાવી પોતાના અંગત ફાયદા સ ારૂ અનુચિત લાભ મેળવવા માટે ગુનાહીત ગેરવર્તણું ક આચરવા અંગેનાં ગુનાના આરોપીઓને અટક કરતી એ.સી.બી પોલીસ સુરેન્દ્રનગર,

તત્કાલીન વાઇસ સેક્રેટરી તથા તત્કાલીન કલાર્ક ો વિરૂધ્ધ ખોટી પહોંચો બનાવી પોતાના અંગત ફાયદા સ ારૂ અનુચિત લાભ મેળવવા માટે ગુનાહીત ગેરવર્તણું ક આચરવા અંગેનાં ગુનાના આરોપીઓને અટક કરતી એ.સી.બ…