હયાત હોટલમાં G20 સમીટ હેઠળ ઇવેન્ટ કરી છેતરપીંડી કરવા બાબતે કિરણ પટેલ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ કરતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ.

હયાત હોટલમાં G20 સમીટ હેઠળ ઇવેન્ટ કરી છેતરપીંડી કરવા બાબતે કિરણ પટેલ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ કરતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ. ફરિયાદીથી હાર્દિક S/O કિશોરભાઇ લીલાધરભાઇ ચંદારાણા ઉવ.૩૭ રહે. બી/૪૦૪,…