નરોડા :: રૂપિયા ૧૫,૦૦૦/- લુંટ નો બનાવ
નરોડાઃ કલ્પેશભાઈ ભુપેન્દ્રભાઈ જાની (ઉ.વ.૪૬) (રહે. અશ્વમેઘ સોસાયટી ગાયત્રી વિદ્યાલયની બાજુમાં નરોડા) એ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૮/૨૦૨૩ સાંજના ૫/૧૫ વાગ્યાના સુમારે નરોડા ખારીકટ-૧ કેનાલની પાસે…
અમદાવાદ વિસ્તારમાં મોટી લુંટને અંજામ આપે તે પ હેલાં મોરબી તાલુકા પો.સ્ટે. ના લુંટ વીથ મર્ડરના ગુનામાં આજીવન કેદના જમ્પ અને ક્રાઈમ બ્રાન્ચ ખાતે હથીયારના ગુનામા વોન્ટેડ આરોપીને ગેરકાયદેસર હથીયાર નંગ-૦૩ તથા કારતુસ નંગ-૧૨ સાથે પકડી લેતી અમદાવાદ શહેર ક્રા ઈમ બ્રાન્ચ
અખિલેશ ઉર્ફે દલવીરસીંગ સન/ઓફ ઉદયસીંગ ભદોરીયા ઉવ. ૪૦ રહે, ગામ. હરપાલકા પુરા પચેરા તા. મહેગાંવ પોસ્ટ. પાલી જી. ભીંડ મધ્યપ્રદેશને મેમકો આનંદ હોસ્પિટલ થી ઝડપી લીધેલ છે. આરોપીના કબ્જામાંથી દેશી…
લૂંટઃ-મણીનગર. લોખંડના પંપ વડે માથામાં ઈજાઓ કરી, જીવણભાઇના ગળામાંથી સોનાની ચેઈન ની લુંટ
લૂંટઃ-મણીનગરઃ જીવણભાઈ શંકરલાલજી જોષી (ઉ.વ.૫૪)(રહે.જાનકીદાસની વાડી મહિપતરામ આશ્રમ સામે સારંગપુર કોટની રાંગ કાગડાપીઠ) તા.૧૦/૦૪/૨૦૨૩ રાતના ૯/૦૦ વાગ્યાના સુમારે મણિનગર આર.આર.એસ ભવન સામેથી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક…