પ્રતિબંધિત આતંકી સંગઠન અલ-કાયદા એક સભ્યો અને ગેરકાયદેસર રીતે ભારતમાં રહી અલ-કાયદાનો પ્રચા ર-પ્રસાર કરતા તેમજ ફંડ એકત્રિત કરી રહેલ બાંગલાદ દેશી ઈસમોને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ
ગુજરાત એ.ટી.એસ.ને ગુપ્ત માહિની મળેલ કે, બાંગ્લા દેશી નાગરીકો સોબીયા, આકાશખાન, મુન્નાખાન તથા અબ ્દુલ લતિફ નામના માણસો બાંગ્લાદેશથી ગેરકાયદેસ ર રીતે ભારતમા ઘુસણખોરી કરી બોગસ આઇ.ડી. પ્રૂફ બનાવી હાલમાં…