જામનગર ના એલ.સી.બી. ના હેડ કોન્સ્ટેબલ દોલતસિંહ હિંમતસિંહ જાડેજા રૂ.10,000/- ની લાંચ લેતા ઝડપાયાં

જામનગર ના એલ.સી.બી. ના હેડ કોન્સ્ટેબલ દોલતસિંહ હિંમતસિંહ જાડેજા એ ફરિયાદી પર પંદરેક દિવસ પેહલા વર્લી (જુગાર ) નો કેશ કરેલ હોય. જે બાબતે ફરિયાદી ઉપર હેડ કોન્સ્ટેબલ દોલતસિંહ હિંમતસિંહ…