રાણીપ પોલીસ ઉંઘતી રહી , 25 કિલોમીટર દૂરથી ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દેશી દારૂ નો જથ્થો પકડાયો
SMC ના દરોડા રાણીપમાં પકડાયો દેશી દારૂ નો જથ્થો રેલ્વે લાઈન નજીક હોય હદ બાબતે અધિકારીઓ દોડતા પણ થયા રાણીપ પોલીસ સ્ટેશન પીઆઇ આખે પાટા બધી ને ઊંઘતા રહ્યાં અને…
તા.૨૮/૦૫/૨૦૨૩ ના રોજ અમદાવાદ, રાણીપ, આર્વેદ ટ્રાન્સકયુબ પ્લાઝાના બેઝમેન્ટ માંથી વિદેશી દારૂ ઝડપી પાડતી અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચ.
વિદેશી દારૂ ભરેલ કાચની સીલબંધ નાની-મોટી બોટલ નંગ- ૭૮૦ કિંમત રૂ.૯૭,૦૬૮/- મળી કુલ કિંમત રૂ.૬,૫૭,૦૬ /- ટ્રાન્સક્યુબ પ્લાઝાના બેઝમેન્ટમાંથી પકડી કા યદેસર કાર્યવાહી કરતી અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર ક્રાઇમ…