મેકોડ્રોનનો જથ્થો ૩૯ ગ્રામ ૧૭૦ મિલીગ્રામ કિ.રૂ.૩,૯૧,૭૦૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૪,૬૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ,

એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ ના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવા ની સૂચના આધારે મ.સ.ઇ અબ્દુલભાઇ ને મળેલ બાતમી ના આધારે અમદાવાદ શહેર, વેજલપુર, રોયલ અકબર ટાવરની પાછળ, આદિમ સોસાયટી આગળ જાહેર રોડ…

સુભાષબ્રીજ સર્કલથી ફીલ્મી ઢબે પીછો કરી શાહીબાગ મા ક્રેટા કારમાં ઇંગ્લીશ દારૂ/બિયરની બોટલ નંગ-૭૩૦ મળી કુલ રૂ. ૭,૮૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ

સુભાષબ્રીજ સર્કલથી ફીલ્મી ઢબે પીછો કરી શાહીબાગ રાણી સતીના મંદિર આગળથી ક્રેટા કારમાં ઇંગ્લી શ દારૂ/બિયરની બોટલ નંગ-૭૩૦ તથા કાર નંગ-૧ મળી કુલ રૂ. ૭,૮૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને…

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટ ર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક મળી

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટ ર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક મળી વિવિધ સરકારી વિભાગ અંતર્ગત ચાલતા વિકાસ કામોન ી સમીક્ષા સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરાઇ સાંસદશ્રી વિનોદ ચાવડાના…

બે દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રીજ નીચે એક મહીલાનુ ગળુ દબાવી મોત નીપજાવેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ

બે દિવસ પહેલા રામોલ સી.ટી.એમ બ્રીજ નીચે એક મહીલાનુ ગળુ દબાવી મોત નીપજાવેલ હાલતમાં લાશ મળી આવેલ જે અંગે રામોલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અનડીટેકટ મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલી…