અમદાવાદના A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ની હદમાં ભારે વાહનોથી આક્સમત સર્જ્યા તો જવાબદાર કોણ..?? વહીવટદાર અર્જુન શિહ કે પીઆઇ પોતે??

રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તંત્ર નવા નવા નિયમો સહિત નવતર પ્રયોગ પણ કરી હોય છે. પરંતુ ક્યાંકને ક્યાંક આ નિયમનો ભંગ થતો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના A…