અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ ૦૮ બાંગ્લાદેશીનાગરીકોને પકડી પાડ્યા
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે આવેલ ૦૮ બાંગ્લાદેશીનાગરીકોને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેરતાજેતરમાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા આંતકવાદી સંસ્થા અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરીકોને પકડી પાડેલ હોય જેથી…