એક દેશી બનાવટનો તમંચો તથા બે જીવતા કારતૂસ સાથે એક વ્યકિત ઝડપી લેતીઅમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઈ જી.આર.ભરવાડની ટીમના હે.કો. રોહિતસિહ દ્વારા ગેર કાયદેસર હથિયાર રાખતાં આરોપી રાહુલ સુધિરકુમાર ત્રિપાઠી ઉ.વ.૨૮ રહે. એફ/૫, સુખી સંસાર એપાર્ટમેન્ટ વિરાટનગર ઓઢવ અમદાવાદ શહેર…
કલોલ તાલુકા પોલીસ એ ફોર્ચ્યુનર ગાડી એક્સીડેન્ટ થયેલ હાલતમાં બ્રીજ ઉપર પડેલ હતી અને તેમા ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ઝડપીપાડયો
આજ રોજ સવારના આશરે સાડા છએક વાગે કલોલ તાલુકા પોલીસ ને માહિતી મલેલ કે એક ટોયટા કંપનીની સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી નંબર GJ-27-EB-1 1451145 ની છત્રાલ બીજ ઉપર મહેસાણાથી અમદાવાદ…