અમદાવાદ માં બંધ મકાનોની ધરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ
ફ્રુટની લારી લઇ અલગ અલગ વિસ્તારોમાં ફરી બંધ મકાનોની રેકી કરી રાત્રે ધરફોડ ચોરી કરતી રીઢા ગુનેગારોની ગેંગને પકડી પાડતી એલ.સી.બી. ઝોન-૧. અમદાવાદ ના નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના…