આંતરરાષ્ટ્રીય લેવલે પ્રાણીઓના અમુલ્ય અંગોની તસ્કરી કરી વેચાણ કરનાર ઈસમને પકડી તામિલનાડુ ફોરેસ્ટ વિભાગને સોંપતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ના ઓફિસરો ને બાતમી મળતા આરોપી પ્રકાશ ચુનીલાલ કાકલીયા ઉ.વ.૫૬ રહે-ઇ/ ૧૦૧, કસ્તુરી કોમ્પલેક્ષ, સરદાર પેટ્રોલપંપ સામે,બોડકદેવ અમદાવાદ શહેરને પકડી તામિલનાડુ ફોરે સ્ટ વિભાગના અધિકારીઓને સોંપેલ…