દાણીલીમડા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ.બી.બી.વાઘેલા પો.સબ.ઇન્સ. પી.એ.નાઈ ની ઉમદા કામગીરી
પેરોલ જમ્પ પાકા કેદી તેમજ શરીર સંબંધી ગુનામાં નાસતા – ફરતા આરોપીને પકડી પાડતી દાણીલીમડા પોલીસ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ.બી.બી.વાઘેલા તથા પો.સબ.ઇન્સ. પી.એ.નાઈ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ…