અમદાવાદ ના માધવપુરા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ ની ઉમદા કામગીરી

પ્રોહીબીશન વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી માધવપુરા પોલીસ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી પ્રોહીબીશનની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ અને સ્ટાફના માણસો…