પ્રોહિબીશનના ચાર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતીઅમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ કમિશનર શ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પ ોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ શહેર નાઓએ આગામી રથયાત્ રાના તહેવાર અનુસંધાને એસ.ઓ.જી. ના હેડને લગતી…