અમદાવાદના બાપુનગરના ગુમ થયેલ પાંચ બાળકોને શોધી કાઢી બાળકોની સુરક્ષા અંગેનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી પાવાગઢ પોલીસ “SHE TEAM”

પંચમહાલ પાવાગઢ પોલીસની “SHE TEAM” પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોસઈ પાવાગઢ આર.જે. જાડેજાને માહિતી મળેલ કે પાંચ બાળકો બે દિવસથી પાવાગઢ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરી રહેલ છે. અને હોટલ ઢાબા…

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના વિવાદમાં બે દલિત ભાઈ-બહેનોની હત્યામાં કથિત સંડોવણી બદલ પાંચ લોકોની ધરપકડ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના વિવાદમાં બે દલિત ભાઈ-બહેનોની હત્યામાં કથિત સંડોવણી બદલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, એમ એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.ચૂડા તાલુકાના સમઢીયાળા ગામમાં બુધવારે સાંજે…

અમરેલી ના પીપાવાવ પોર્ટની અંદર પાંચ સિંહો રસ્તા ઉપર આવી જતા લોકો માં ભય નો માહોલ છવાયો.

અમરેલી જિલ્લામાં સિંહોના વધુ કેટલાક ોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ દૃશ્યો પીપાવાવ પોર્ટની અંદરનાં છે. અહીં ઉનાળાની ઋતુ હોવાને કારણે ંથી ખૂલી હવામાં આવતા હોય એમ રાત્રિના 8મયે…